News Continuous Bureau | Mumbai
Bigg boss 18: બિગ બોસ 18 ના વિકેન્ડ કા વાર માં ઘણો હંગામો જોવા મળવાનો છે. આ શો ને સલમાન ખાન હોસ્ટ કરી રહ્યો છે પરંતુ કોઈ કારણોસર તે આ વખત નો વિકેન્ડ કા વાર એપિસોડ હોસ્ટ નથી કરવાનો. આ વખતે વિકેન્ડ કા વાર એપિસોડ ને એકતા કપૂર અને રોહિત શેટ્ટી હોસ્ટ કરવાના છે. આ શો નો એક પ્રોમો સામે આવ્યો છે જેમાં રજત દલાલ રોહિત શેટ્ટી ની સામે ઘરના સભ્ય ને ધમકી આપતો જોવા મળી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Arjun kapoor: સિંઘમ અગેન નો ડેંજર લંકા આ બીમારીથી છે પીડિત અર્જુન કપૂરે પોતે કર્યો ખુલાસો
બિગ બોસ 18 નો નવો પ્રોમો
બિગ બોસ 18 નો જે પ્રોમો સામે આવ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે, રોહિત શેટ્ટી શો ના સ્પર્ધક દિગ્વિજય ને સવાલ કરે છે કે કેટલા મંતવ્યો બદલાયા છે અને કેટલા સમાન છે. આના પર તે કહે છે, ‘વિવિયનમાં ખૂબ જ સુપિરિઓરિટી કોમ્પ્લેક્સ છે. તે સારી બાબત હોવી જોઈએ, તે મારામાં પણ છે, પરંતુ તેઓ નકારાત્મક બાજુએ શ્રેષ્ઠતા સંકુલ ધરાવે છે. અહીં બધા સમાન છે, મારા પપ્પા સિવાય કોઈનો આટલો ઘમંડ મને સહન નથી થતો. તો હું તને પણ સહન નહિ કરું.’
Digvijay opinion always on point 🔥🔥
vimal such a negative person, and digvijay ne sahi kaha mai apne baap ke alawa kisi ki nahi sunta ,” Timegod crying in corner ” 😭😭#BiggBoss18 #DigvijayRathee #VivianDsena pic.twitter.com/I0UC3T9v2o
— 𝑺𝒖𝒏𝒏𝒚 ✪ (@Sunnyhuyr) November 8, 2024
દિગ્વિજય ના જવાબ માં વિવિયન કહે છે ‘આ તમારા શબ્દોનું ધોરણ છે. દરમિયાન, રજત દલાલ બોલે છે અને કહે છે, “અહીં તમને બિનજરૂરી રીતે હેરાન કરવામાં આવશે, તમે ધોરણોની વાત કરો છો.” રજતની વાત સાંભળીને રોહિત પણ ચોંકી જાય છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)