News Continuous Bureau | Mumbai
Bigg boss 18: બિગ બોસ 18માં શહેઝાદા ધામીને વીકએન્ડ કા વાર દરમિયાન ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. બિગ બોસ ના ઘરની બહાર આવ્યા શહેજાદા એ એક મીડિયા હાઉસ ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને બિગ બોસના ઘર અને તેના પરિવારના સભ્યો વિશે ખુલીને વાત કરી હતી.આ દરમિયાન તેણે વિવિયન ડીસેના વિશે પણ કેટલીક વાતો કહી હતી.
આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiyaa 3 and singham again: ભૂલ ભુલૈયા 3 કે સિંઘમ અગેન, જાણો બોક્સ ઓફિસ પર બંને માંથી કઈ ફિલ્મ નું પલડું રહ્યું ભારે
શહેજાદા એ કર્યા ઘણા ખુલાસા
બિગ બોસ ના ઘરમાંથી બહાર આવ્યા બાદ શહેજાદા એ એક મીડિયા હાઉસ ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને જણાવ્યું કે બિગ બોસ ના ઘરમાંથી બહાર આવવું તેના માટે નિરાશાજનક હતું. તેને એ પણ જણાવ્યું કે, બગ્ગા અને એલિસ ઘરમાંથી બહાર જવાનું ડિઝર્વ કરે છે. આ સાથે જ વિવિયન ને લઈને શહેજાદા એ જણાવ્યું કે, ‘જો કોઈ વ્યક્તિ મારા વિશે ખરાબ બોલે છે તો તેનાથી મારી ઈમેજ સુધરતી નથી. જો કોઈ તમારી સાથે ખરાબ વર્તન કરે છે, તો તેને પણ તમારું વર્તન ખોટું અને ચીડવવું લાગે છે.’
#BiggBoss18 | #RajatDalal Ne #AvinashMishra Ko Pin Down Kiya, Par BB Ne Action Kyon Nahi Liya? #VivianDSena Ne Ladle Word Ko Seriously Liya Hai… #ShehzadaDhami Exclusive Interview By @pnisha_03
Watch Out: https://t.co/GAjL7LmKSn pic.twitter.com/Vq0ovWCE08— Bollywood Spy (@BollySpy) November 4, 2024
આ સાથે જ શહેજાદા એ નાયરા ને તેની ફ્રેન્ડ ગણાવી હતી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)