Dipika Kakar to comeback on TV: કેન્સર માંથી સાજા થતા જ દીપિકા કક્કડ એ શરૂ કર્યું કામ! ટીવી ના આ હેન્ડસમ હંક સાથે કરી રહી છે એક નવો પ્રોજેક્ટ

Dipika Kakar to comeback on TV: લીવર સર્જરી બાદ દીપિકા કક્કડ ફરી ટીવી પર જોવા મળશે, રિપોર્ટ મુજબ રવિ દુબે અને સરગુન મહેતા ના પ્રોડક્શન હેઠળ અભિનેત્રી નવા પ્રોજેક્ટ પર કામ કરશે.

by Zalak Parikh
Dipika Kakar Plans TV Comeback with Vivian Dsena After Health Recovery

News Continuous Bureau | Mumbai

Dipika Kakar to comeback on TV: ટીવીની લોકપ્રિય અભિનેત્રી દીપિકા કક્કડ તાજેતરમાં પોતાની લીવર સર્જરી બાદ આરોગ્યમાં સુધારો અનુભવતી જોવા મળી છે. હવે સમાચાર છે કે દીપિકા ટેલિવિઝન પર વાપસી કરવાની તૈયારીમાં છે. રિપોર્ટ્સ અનુસાર, સરગુન મહેતા અને રવિ દુબે ના પ્રોડક્શન હાઉસે તેને નવા શો માટે સંપર્ક કર્યો છે, જેમાં તે વિવિયન ડીસેના સાથે રોમેન્ટિક પાત્રમાં જોવા મળી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Akshay Kumar: સ્ટંટમેન રાજૂના દુઃખદ અવસાન બાદ અક્ષય કુમારએ લીધો મોટો નિર્ણય, થઇ રહી છે અભિનેતા ની વાહવાઈ

દીપિકા અને વિવિયનની નવી જોડી બનશે?

વિવિયન ડીસેના ટીવી નો હેન્ડસમ હંક છે, જે ‘બિગ બોસ’ બાદ સ્ક્રીન પરથી ગાયબ હતો, હવે રિપોર્ટ મુજબ તે દીપિકા સાથે નવા શોમાં જોવા મળી શકે છે. બંને વચ્ચે રોમેન્ટિક કેમિસ્ટ્રી દર્શાવવાની યોજના છે. જો આ જોડી બને છે તો દર્શકો માટે નવી તાજગીભરી જોડી સાબિત થશે.

 

View this post on Instagram

 

A post shared by TCX.official (@tellychakkar)


દીપિકા અને તેના પતિ શોએબ ઇબ્રાહિમહવે ફરીથી સામાન્ય જીવનમાં પાછા આવી રહ્યા છે. દીપિકા સોશિયલ મીડિયા પર ફરીથી એક્ટિવ થઈ છે અને શોએબ પણ પોતાના કામ પર ધ્યાન આપી રહ્યો છે. દીપિકા માટે હવે પરિવાર અને કામ બંને મહત્વપૂર્ણ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More