Site icon

Bigg boss OTT 3: શું બિગ બોસ ઓટીટી 3 માં ઘરમાં એન્ટ્રી કરશે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના આ બે હેન્ડસમ હંક?

Bigg boss OTT 3: બિગ બોસ ઓટીટી 3 જૂન મહિનામાં સ્ટ્રીમ થશે.આ શો ને લઈને રોજ નવા સ્પર્ધક ના નામ સામે આવે છે તેવામાં હવે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના આ બે હેન્ડસમ હંક ના નામ સામે આવ્યા છે.

Bigg boss OTT 3 YRKKH actors harshad chopda and shehzada dhami approach for this show

Bigg boss OTT 3 YRKKH actors harshad chopda and shehzada dhami approach for this show

News Continuous Bureau | Mumbai 

Bigg boss OTT 3: બિગ બોસ ઓટીટી 3 જૂન મહિનામાં સ્ટ્રીમ થશે. ચાહકો આ શો ને લઈને ખુબ ઉત્સાહિત છે પરંતુ આ વખતે આ શો સલમાન ખાન નહીં પરંતુ અનિલ કપૂર હોસ્ટ કરવા જઈ રહ્યો છે. આ શોમાં સ્પર્ધક તરીકે ઘણા સેલેબ્સ ના નામ સામે આવી રહ્યા છે. દરમિયાન, હવે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના બે હેન્ડસમ હંક ના નામ સામે આવી રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પણ આ શોનો ભાગ બની શકે છે.

Join Our WhatsApp Community

આ સમાચાર  પણ વાંચો:  Sonu nigam: અયોધ્યાવાસીઓ માટે આવું નિવેદન આપી ફસાયો સોનુ નિગમ, શું ખરેખર ગાયકે કહી હતી આવી વાત? જાણો શું છે હકીકત

બિગ બોસ ઓટીટી 3 ના ઘરમાં એન્ટ્રી લેશે હર્ષદ અને શહેજાદા 

મીડિયા રિપોર્ટ મુજબ હર્ષદ ચોપરા અને શહેજાદા ધામી ને બિગ બોસ ઓટીટી 3 માટે અપ્રોચ કરવામાં આવ્યો છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં હર્ષદ ચોપરા અભિમન્યુ ની ભૂમિકામાં જોવા મળ્યો હતો તો શહેજાદા ધામી અરમાન ની ભૂમિકામાં જોવા મળ્યો હતો. બંને શો ના મુખ્ય કલાકાર હતા. જોકે, થોડા સમય પહેલા શહેજાદા ને શોમાંથી હટાવી દેવામાં આવ્યો હતો.


બિગ બોસ ઓટિટિ 3 નો નવો પ્રોમો તાજેતર માં જ રિલીઝ કરવામાં આવ્યો હતો જેમાં અનિલ કપૂર નો માત્ર અવાજ જ સાંભળવા મળ્યો હતો. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Ranveer Singh: કોર્ટના શરણે રણવીર સિંહ! ‘કાંતારા’ વિવાદમાં થયેલા કેસથી છુટકારો મેળવવા કરી કાનૂની લડાઈ શરૂ
Toxic Cast Update: રોકી ભાઈનો નવો પાવર! ‘ટોક્સિક’ માં જોડાયા આ બે દમદાર કલાકારો
KSBKBT 2 Update: મિહિરના પગ નીચેથી જમીન સરકી જશે! વૃંદાનું રહસ્ય ખુલતા જ તુલસી લેશે મોટો નિર્ણય; જાણો શું છે પરી-અજયના લગ્નનું કનેક્શન.
Vijay Rashmika Wedding: વિજય અને રશ્મિકાના ડેસ્ટિનેશન વેડિંગ! સત્તાવાર જાહેરાત બાદ કપલ ઉદયપુર જવા રવાના; લગ્નની તૈયારીઓ શરૂ
Exit mobile version