આ વર્ષ ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘RRR’ ફિલ્મ ના અભિનેતા ના ઘરે ગુંજશે કિલકારી, 10 વર્ષ પછી માતા-પિતા બનવા જઈ રહ્યું છે કપલ, એક્ટરે શેર કરી માહિતી

blockbuster film RRR fame south superstar ram charan wife upasana kamineni is pregnant
આ વર્ષ ની બ્લોકબસ્ટર ફિલ્મ 'RRR' ફિલ્મ ના અભિનેતા ના ઘરે ગુંજશે કિલકારી, 10 વર્ષ પછી માતા-પિતા બનવા જઈ રહ્યું છે કપલ, એક્ટરે શેર કરી માહિતી

રામ ચરણ ( ram charan ) સાઉથ સિનેમાનો ( blockbuster film RRR )  સુપરસ્ટાર ( south superstar ) છે. તે પોતાની ફિલ્મોના કારણે ચર્ચામાં રહે છે. પરંતુ હાલમાં તેના ચર્ચામાં આવવાનું કારણ ખૂબ જ ખાસ છે. રામ ચરણની પત્ની ઉપાસના કામિનેની ( upasana kamineni )  કોનિડેલા ગર્ભવતી ( pregnant ) છે. રામ ચરણે સોશિયલ મીડિયા પર આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. જણાવી દઈએ કે અભિનેતા લગ્નના 10 વર્ષ પછી પિતા બનવાના છે. તેલુગુ સુપરસ્ટારના ચાહકો માટે આ કોઈ સારા સમાચારથી ઓછું નથી.

રામ ચરણે પોસ્ટ શેર કરી આપી માહિતી

રામ ચરણ માટે વર્ષ 2023 ખૂબ જ ખાસ રહેવાનું છે. અભિનેતાએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. જેમાં હનુમાનજીનો ફોટો બનાવવામાં આવ્યો છે. પોસ્ટમાં લખ્યું છે- ‘શ્રી હનુમાનજીની કૃપાથી, અમને એ જાહેર કરતાં ખૂબ જ આનંદ થાય છે કે રામ ચરણ અને ઉપાસના તેમના પ્રથમ બાળકની અપેક્ષા કરી રહ્યાં છે. પ્રેમ અને કૃતજ્ઞતા સાથે સુરેખા અને ચિરંજીવી કોનિડેલા, શોભના અને અનિલ કામીનેની.

 

View this post on Instagram

 

A post shared by Ram Charan (@alwaysramcharan)

આ સમાચાર પણ વાંચો: Mumbai Traffic : શું આજે તમે ગાડી લઈને બહાર નીકળવાનો વિચાર કરો છો? તો આ સમાચાર વાંચી લ્યો. G 20 Summit ને કારણે આજે મુંબઇ શહેરમાં ટ્રાફિક ડાઇવર્ઝન છે.

ઇટાલી માં સેલિબ્રેટ કરી હતી તેમની 10 મી વેડિંગ એનિવર્સરી

તમને જણાવી દઈએ કે જુલાઈમાં રામ ચરણ અને ઉપાસનાએ ઈટાલીમાં તેમની 10મી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. રામ ચરણ અને ઉપાસના કોલેજમાં એકબીજાને મળ્યા. એક વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ બંનેએ 14 જૂન 2012ના રોજ લગ્ન કર્યા હતા. જુલાઈમાં ઉપાસના ગર્ભવતી હોવાની ઘણી વાતો થઈ હતી, પરંતુ ઉપાસનાએ કહ્યું હતું કે તે અત્યારે બાળક નથી ઈચ્છતી અને લોકોએ તેના નિર્ણયનું સન્માન કરવું જોઈએ.રામ ચરણ અને ઉપાસના તદ્દન વિપરીત પ્રકૃતિના છે. એક તરફ જ્યાં રામ ચરણ ખૂબ જ શાંત છે, ત્યાં ઉપાસના ખૂબ જ ખુલ્લા મનની છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સાઉથ સ્ટાર છેલ્લે સુપરહિટ ફિલ્મ ‘RRR’માં જોવા મળ્યો હતો.

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!