News Continuous Bureau | Mumbai રામ ચરણ ( ram charan ) સાઉથ સિનેમાનો ( blockbuster film RRR ) સુપરસ્ટાર ( south superstar ) છે. તે પોતાની ફિલ્મોના કારણે ચર્ચામાં રહે છે. પરંતુ હાલમાં તેના ચર્ચામાં આવવાનું કારણ ખૂબ જ ખાસ છે. રામ ચરણની પત્ની ઉપાસના કામિનેની ( upasana kamineni ) કોનિડેલા ગર્ભવતી ( pregnant ) છે. રામ… Continue reading આ વર્ષ ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘RRR’ ફિલ્મ ના અભિનેતા ના ઘરે ગુંજશે કિલકારી, 10 વર્ષ પછી માતા-પિતા બનવા જઈ રહ્યું છે કપલ, એક્ટરે શેર કરી માહિતી
