Site icon

Bobby deol koffee with karan 8: શું શાહરુખ ખાન ના દીકરા આર્યન ખાન ના ઈશારા પર કામ કરશે બોબી દેઓલ?અભિનેતા કોફી વિથ કરણ માં કર્યો આ વિશે ખુલાસો

Bobby deol koffee with karan 8: બોબી દેઓલ તેના ભાઈ સની દેઓલ સાથે કરણ જોહરના ચેટ શો 'કોફી વિથ કરણ 8' ના બીજા એપિસોડ માં જોવા મળશે. આ દરમિયાન બોબી દેઓલ અને સની દેઓલે ઘણા ખુલાસા કર્યા હતા. બોબી દેઓલે તેના આગામી પ્રોજેક્ટ વિશે પણ વાત કરી હતી.

bobby deol reveals working under shahrukh khan son aryan khan webseries

bobby deol reveals working under shahrukh khan son aryan khan webseries

News Continuous Bureau | Mumbai 

 Bobby deol koffee with karan 8: બોલિવૂડ ફિલ્મમેકર કરણ જોહરનો ચેટ શો ‘કોફી વિથ કરણ 8’ શરૂ થઇ ગયો છે. આ શો ના પહેલા ગેસ્ટ તરીકે દીપિકા અને રણવીર જોવા મળ્યા હતા. હવે આ શો ના બીજા ગેસ્ટ તરીકે બોબી દેઓલ અને સની દેઓલ પહોંચ્યા છે. આ દરમિયાન બોબી અને સની એ ઘણા ખુલાસા પણ કર્યા હતા. આ દરમિયાન બોબી દેઓલે તેના આગામી પ્રોજેક્ટ વિશે પણ વાત કરી હતી. આ દરમિયાન બોબી એ એ પણ ખુલાસો કર્યો કે તે શાહરુખ ખાન ના પુત્ર આર્યન ખાન ની અંડર માં કામ કરશે. 

Join Our WhatsApp Community

 

બોબી દેઓલ કરશે આર્યન ખાન ની વેબસીરઝ માં કામ 

બીબી દેઓલ અને સની દેઓલ કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરણ 8’ ના બીજા એપિસોડ માં જોવા મળવાના છે. આ દરમિયાન દેઓલ બ્રધર્સ એ ઘણા ખુલાસા કર્યા હતા.આ દરમિયાન બીબી દેઓલ એ એ પણ ખુલાસો કર્યો કે તે શાહરુખ ખાન ના પુત્ર આર્યન ખાન ની અંડર માં કામ કરશે. બોબી દેઓલે કહ્યું, “મને લાગે છે કે રેડ ચિલીઝ સાથે મારો ગાઢ સંબંધ છે. પહેલા મેં ‘ક્લાસ ઓફ 83’ કર્યું, હવે આર્યન નો શો અને પછી મેં લવ હોસ્ટેલ પણ કરી. મને લાગે છે કે તેણે મને હંમેશા સારી વસ્તુઓ આપી છે.” 


 તમને જણાવી દઈએ કે, આ પહેલા બોબી દેઓલે રેડ ચિલીઝના બે પ્રોજેક્ટ ‘લવ હોસ્ટેલ’ અને ‘ક્લાસ ઓફ 83’માં કામ કર્યું હતું. હવે તે આર્યન ખાન ની વેબસીરઝ સ્ટારડમ માં કામ કરશે.  આર્યન ખાનની પ્રથમ નિર્દેશક પ્રોજેક્ટ સ્ટારડમ વિશે વાત કરીએ તો, તે છ એપિસોડ ધરાવતો શો છે. આ સીરિઝનું લેખન અને નિર્દેશન આર્યન દ્વારા કરવામાં આવ્યું છે. આ શો ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર આધારિત છે. આ શોની બાકીની સ્ટાર કાસ્ટ વિશે હજુ વધુ માહિતી સામે આવી નથી.

આ સમાચાર પણ વાંચોઃ Aishwarya rai bachchan: સાસુ સસરા અને અભિષેક ને છોડી આ લોકો સાથે મનાવ્યો ઐશ્વર્યા રાયે પોતાનો જન્મદિવસ, દીકરી આરાધ્યા ની સ્પીચ એ જીતી લીધા લોકો ના દિલ, જુઓ વિડિયો

Border 2 Advance Booking: થિયેટરોમાં ગુંજશે હિન્દુસ્તાન ઝિંદાબાદ! ‘બોર્ડર 2’ ના એડવાન્સ બુકિંગે મચાવ્યો હડકંપ; રિલીઝ પહેલા જ ફિલ્મે કરી કરોડોની કમાણી
TRP Week 1, 2026: રેટિંગમાં પાછળ પડી ‘અનુપમા’, શું હવે રુપાલી ગાંગુલીનો જાદુ ઓસરી રહ્યો છે? જાણો કઈ સીરિયલે મારી બાજી અને કોણ છે નંબર-1
Love & War Leak: રણબીર-આલિયાના ‘રેટ્રો’ લુકે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ! ‘લવ એન્ડ વોર’ માંથી 80 ના દાયકાની ઝલક થઈ લીક; વિકી કૌશલના રોલ પર વધ્યું સસ્પેન્સ
Success Story: ચોકીદારથી કરોડોના ટ્રેનર સુધીની સફર! અંબાણી પરિવારને ફિટ રાખતા વિનોદની સંઘર્ષગાથા; જાણો કેવી રીતે બદલાયું નસીબ
Exit mobile version