Site icon

Cannes film festival 2024: કાન્સ માં બીજા દિવસે પણ છવાયો ઐશ્વર્યા નો જાદુ, તો કિયારા એ પણ કાન્સ માં લૂંટી લાઈમલાઈટ

Cannes film festival 2024: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માં ઐશ્વર્યા રાય બચ્ચન નો બીજા દિવસ નો લુક સામે આવ્યો છે. તો કાન્સ માં ભાગ લેવા પહોંચેલી કિયારા અડવાણી નો પણ લુક સામે આવ્યો છે. બંને સુંદરીઓ કાન્સ માં છવાઈ ગઈ હતી.

Cannes film festival 2024 aishwarya and kiara look stole limelite

Cannes film festival 2024 aishwarya and kiara look stole limelite

News Continuous Bureau | Mumbai

Cannes film festival 2024: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ની શરૂઆત 14 મે થી થઇ ગઈ છે. ઐશ્વર્યા રાય બચ્ચન દર વર્ષે આ ફેસ્ટિવલ માં ભાગ લે છે. ઐશ્વર્યા એ હાથ માં પ્લાસ્ટર સાથે કાન્સ ના રેડ કાર્પેટ પર એન્ટ્રી કરી હતી. જેમાં તેનો લુક લાઈમલાઈટ માં રહ્યો હતો. હવે ઐશ્વર્યા ના બીજા દિવસ નો લુક સામે આવ્યો છે જેમાં તે અપ્સરા જેવી સુંદર જોવા મળી રહી છે. તો બીજી તરફ કાન્સ માં હાજરી આપવા આવેલી કિયારા અડવાણી નો લુક પણ સામે આવ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Cannes film festival 2024: હાથ માં પ્લાસ્ટર સાથે કાન્સ ના રેડ કાર્પેટ પર પહોંચી ઐશ્વર્યા રાય બચ્ચન, અભિનેત્રી ના લુક પર લોકો એ આપી આવી પ્રતિક્રિયા

કાન્સ માં ઐશ્વર્યા ના બીજા દિવસ નો લુક 

કાન્સના બીજા દિવસે ઐશ્વર્યા રાય સિલ્વર અને બ્લુ કલર નાશિમરી બોડી હગિંગ ગાઉન માં જોવા મળી હતી. . આ ગાઉનને ફ્લફી ટચ આપવામાં આવ્યો હતો હાથ પર પ્લાસ્ટર હોવા છતાં, ઐશ્વર્યા રાય બચ્ચને રેડ કાર્પેટ પર તેના દેખાવથી બધાને દિવાના બનાવી દીધા હતા.


તો બીજી તરફ કિયારા ના લુકે પણ લાઈમલાઈટ લૂંટી હતી. કાન્સ માં કિયારા સફેદ હાઈ સ્લિટ ગાઉનમાં જોવા મળી હતી  આ સાથે કિયારા એ મેચિંગ ઈયરિંગ્સ અને હીલ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.


તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા રે અને કિયારા અડવાણી સિવાય શોભિતા ધુલીપાલા, ઉર્વશી રૌતેલા અને  દીપ્તિ સાધવાનીએ પણ કાન્સમાં પોતાની સુંદરતા નો જાદુ ફેલાવ્યો હતો. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Vijay Sangeetha Divorce: સુપરસ્ટાર વિજયના છૂટાછેડા? 27 વર્ષ જૂનું લગ્નજીવન દાવ પર; પત્નીએ કોર્ટના દ્વાર ખખડાવતા ફેન્સમાં નિરાશા
Boong Manipuri Movie Re-Release: ઈતિહાસ રચનારી મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ ફરી રિલીઝ થશે: બાફ્ટા એવોર્ડ જીત્યા બાદ મેકર્સે લીધો મોટો નિર્ણય; જાણો કઈ તારીખે જોવા મળશે મોટા પડદા પર
The Kerala Story 2 Release Date: ‘ધ કેરલ સ્ટોરી ૨’ ની રિલીઝનો રસ્તો સાફ: હાઈકોર્ટે સ્ટે હટાવતા મેકર્સને મોટી રાહત, જાણો ક્યારે સિનેમાઘરોમાં આવશે ફિલ્મ
Accused Review: કોંકણા અને પ્રતિભા રાંટાનો દમદાર અભિનય પણ નબળી પટકથાએ બગાડી રમત; ક્લાઈમેક્સે કર્યા ફેન્સને નિરાશ
Exit mobile version