Site icon News Continuous Bureau | Mumbai

Cannes Film Festival 2025: આજ થી શરુ થઇ રહેલા કાન્સ ફેસ્ટિવલ ની ટિકિટ ના ભાવ સાંભળી તમને પણ લાગશે ઝટકો

Cannes Film Festival 2025: મેટ ગાલા પછી હવે સૌને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025 ની રાહ છે. આ ફેસ્ટિવલ આજ થી શરૂ થઇ રહ્યો છે.

Cannes Film Festival 2025 Where and When Cannes Will Be Held Know This Year Ticket Prices

Cannes Film Festival 2025 Where and When Cannes Will Be Held Know This Year Ticket Prices

News Continuous Bureau | Mumbai

Cannes Film Festival 2025:  મેટ ગાલા 2025  માં હોલિવૂડ અને બોલિવૂડ સ્ટાર્સે જબરદસ્ત જલવો બતાવ્યો, પરંતુ હજી પણ ફેશન નો જલવો દેખાવાનો બાકી છે. કારણ કે વધુ ફેશન, ગ્લેમર અને ચમક સાથે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ  આવી રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Renuka Sahane on Shahrukh khan: રેણુકા શાહાને એ શાહરુખ ખાન ને લઈને કર્યો ખુલાસો, અભિનેત્રી એ કિંગ ખાન ના વખાણ માં કહી આવી વાત

ક્યારે અને ક્યાં થશે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ

આ વખતે 78મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 13 મે થી 24 મે સુધી ફ્રાન્સના કાન્સ સિટી માં યોજાશે  આ ખાસ પ્રસંગે દેશી અને વિદેશી સ્ટાર્સ રેડ કાર્પેટ પર પોતાનો જલવો બતાવશે. આ પ્રસંગે વિવિધ ફિલ્મોની સ્ક્રીનિંગ પણ કરવામાં આવશે.કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 13 મેના રોજ ફ્રાન્સમાં સવારે 11 વાગ્યે શરૂ થશે અને ભારતીય સમય મુજબ 2:30 વાગ્યે સ્ટ્રીમ થશે.કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ટિકિટની બુકિંગ શરૂ થઈ ગઈ છે. આ વખતે બાલ્કની ટિકિટની કિંમત 5,750 યુરો થી 8,950 યુરો સુધી છે ભારતીય રૂપિયામાં આ ટિકિટ 1,32,892.22 થી 8,42,311.35 રૂપિયા સુધી છે. વધુમાં, મહત્તમ ટિકિટની કિંમત આ વખતે 21 લાખથી પણ વધુ છે.


આ વખતે કાન્સમાં આલિયા ભટ્ટ અને લોરિયલ પેરિસ ની ગ્લોબલ એમ્બેસેડર ઐશ્વર્યા રાય બચ્ચન  હાજર રહેશે. ઉપરાંત, જાહ્નવી કપૂર , ઈશાન ખટ્ટર અને શર્મિલા ટાગોર પણ કાન્સમાં જોવા મળશે. શર્મિલા ટાગોર સત્યજીત રેની ક્લાસિક ફિલ્મ ‘અરણ્યેર દિન રાત્રી’ ના 4K રિસ્ટોર્ડ વર્ઝનની વિશેષ સ્ક્રીનિંગમાં ભાગ લેશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramayana Part 1 Trailer Release Review બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું ‘રામાયણ પાર્ટ 1’ નું ભવ્ય ટ્રેલર, જુઓ રામના રોલમાં રણબીર કપૂરનો દમદાર અંદાજ
Cezanne Khan Kasautii Zindagii Kay ‘કસોટી ઝિંદગી કે’નો અનુરાગ બાસુ હવે ક્યાં છે? ગ્લેમરની દુનિયાથી કેમ દૂર છે સઝાન ખાન; જાણો..
Aamir Khan Sunny Deol ‘અંદાજ અપના અપના’ના સેટ પર આમિરની મસ્તી રાજકુમાર સંતોષી સમક્ષ મૂકી હતી આવી અનોખી શરત!
Mahaprabhu Jagannath Movie Supreme Court Order સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી, રામાયણમહાભારતનું ઉદાહરણ આપી ‘મહાપ્રભુ જગન્નાથ’ ફિલ્મને આપી લીલી ઝંડી
Exit mobile version