Site icon

Chandni bhabhda: આલિયા ભટ્ટ ની મિમિક્રી કરીને ફેમસ થયેલી ઇન્ફ્લુએન્ઝર ચાંદની એ મુંબઈ માં ખરીદ્યું આ અભિનેતા નું ઘર

Chandni bhabhda: આલિયા ભટ્ટ ની મિમિક્રી કરી પ્રખ્યાત થયેલી ચાંદની સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર છે. તે માત્ર 24 વર્ષની છે. ચાંદની એ મુંબઈ માં અક્ષય કુમાર નો આલીશાન ફ્લેટ ખરીદ્યો છે

chandni bhabhda known for mimicking of alia bhatt buys akshay kumar flat in mumbai

chandni bhabhda known for mimicking of alia bhatt buys akshay kumar flat in mumbai

News Continuous Bureau | Mumbai 

Chandni bhabhda: ચાંદની ભાભડા એક મિમિક્રી આર્ટિસ્ટ છે. ચાંદની ની સોશિયલ મીડિયા પર વિશાલ ફેન ફોલોઇંગ છે. ચાંદની ત્યારે વધુ લોકપ્રિય થઇ જયારે તેને અભિનેત્રી આલિયા ભટ્ટની નકલ કરી. એટલુંજ નહીં આલિયા ભટ્ટે એક વખત ચાંદની ની પ્રશંસા કરી હતી. હાલ ચાંદની ની ખુશી સાતમા આસમાને છે. તેને મુંબઈ માં એક આલીશાન ફ્લેટ ખરીદ્યો છે જેની તસવીરો તેને શેર કરી છે.  

Join Our WhatsApp Community

ચાંદની એ મુંબઈ માં ખરીદ્યો આલિશાન ફ્લેટ 

ચાંદનીએ મુંબઈમાં તેના નવા ઘરની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં, ચાંદની એ તેના ગૃહ પ્રવેશ ની પૂજા કરતી જોઈ શકાય છે. આ તસવીરો શેર કરતા ચાંદની એ લખ્યું, “હોમ (હાર્ટ ઇમોજી) 25 વર્ષથી ઓછી ઉંમર માં ઘર ખરીદવું, BRB EMI ચૂકવી રહ્યું  છે.”


મીડિયા રિપોર્ટ મુજબ ચાંદનીએ જે ઘર ખરીદ્યું છે તે અગાઉ અક્ષય કુમારની માલિકીનું હતું. આ ઘર મુંબઈના અંધેરીમાં આવેલું છે. આ ઉપરાંત ઘણા રિપોર્ટ માં દાવો કરવામાં આવી રહ્યો છે કે,તે રાજસ્થાની અને બોલિવૂડ બંને તત્વોને સમાવિષ્ટ કરીને ધીમે ધીમે તેના ફ્લેટને સજાવવાનું આયોજન કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Siddharth and Kiara: સિદ્ધાર્થ મલ્હોત્રા એ કિયારા સાથે તેના હોમ ટાઉન દિલ્હી માં ખાસ અંદાજ માં સેલિબ્રેટ કરી તેમની પહેલી એનિવર્સરી, પાર્ટી નો અંદર નો વિડીયો થયો વાયરલ

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Ranveer Singh vs Sara Arjun: રણવીરની એનર્જી સામે સારા પણ ટકી ગઈ! ‘શરારત’ ગીત પર જોરદાર પરફોર્મન્સ; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.
Dhurandhar 2 Box Office Collection: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી: ૨ દિવસમાં ૨૨૬ કરોડ પાર! ડાયરેક્ટર આદિત્ય ધરે આ ખાસ લોકોને આપ્યો જીતનો શ્રેય
Reptile OTT Review: OTT પર ધમાલ મચાવી રહી છે ૨ કલાક ૧૪ મિનિટની આ ક્રાઇમ થ્રિલર: સસ્પેન્સ જોઈને ઉડી જશે હોશ, જાણો ક્યાં જોવી?
TRP Week 10 Report:: વર્લ્ડ કપ ફાઈનલના ક્રેઝમાં ‘નાગિન 7’ ફેંકાઈ, જેઠાલલે લગાવી લાંબી છલાંગ; જાણો આ અઠવાડિયાના ટોપ 20 શોની યાદી
Exit mobile version