Site icon News Continuous Bureau | Mumbai

Chhaava box office collection: છાવા પર થઇ રહ્યો છે નોટો નો વરસાદ, આ મામલે સની દેઓલ અને રણબીર કપૂર ની ફિલ્મ ને પણ છોડી દીધી પાછળ

Chhaava box office collection: છાવા બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ કમાણી ના મામલે બધા ના રેકોર્ડ તોડી રહી છે. આ ફિલ્મ ને રિલીઝ થયે 10 દિવસ થઇ ગયા છે તો ચાલો જાણીયે ફિલ્મ ની કુલ કમાણી વિશે

chhaava box office collection day 10

chhaava box office collection day 10

News Continuous Bureau | Mumbai

Chhaava box office collection: છાવા બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. વિકી કૌશલ અને રશ્મિકા ની આ ફિલ્મ લોકો ને ખુબ પસંદ આવી રહી છે. સંભાજી મહારાજ ના જીવન પર આધારિત આ ફિલ્મ કમાણી ના મામલે બધા ના રેકોર્ડ તોડી રહી છે. આ ફિલ્મ ને રિલીઝ થયે 10 દિવસ થઇ ગયા છે તો ચાલો જાણીયે ફિલ્મ ની કુલ કમાણી વિશે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Chhaava tax free: મધ્યપ્રદેશ બાદ હવે આ રાજ્ય માં પણ ટેક્સ ફ્રી થઇ છાવા, સીએમ એ તેમના સોશિયલ મીડિયા પર જાહેરાત કરતા કહી આવી વાત

છાવા ની કુલ કમાણી 

મીડિયા રિપોર્ટ મુજબ છાવા એ તેના બીજા રવિવારે ભારતમાંથી 40 કરોડ રૂપિયાની કમાણી કરી છે.આ સાથે, આ ફિલ્મે ભારત માં 326.75 કરોડ રૂપિયા નું કલેક્શન કર્યું છે. આ ફિલ્મનું વિશ્વવ્યાપી કલેક્શન 9 દિવસમાં 393.35 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.


૧૦મા દિવસે સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મોની યાદી મુજબ છાવા ૪૦ કરોડ રૂપિયાની કમાણી સાથે યાદીમાં બીજા સ્થાને છે. ત્રીજા નંબરે સની દેઓલની ‘ગદર 2’ છે. જ્યારે રણબીર કપૂરની ‘એનિમલ’ પાંચમા સ્થાને છે 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vijay Rashmika Scholarship લગ્ન બાદ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાનો મોટો નિર્ણય સસરાના ગામના ૧૮૦ ગરીબ બાળકોને આપશે ભણવા માટે સ્કોલરશિપ
Yeh Rishta Replacement Rumors ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા સમાચાર ૧૭ વર્ષ બાદ બંધ થશે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’? આ નવો શો રાતોરાત કરશે રિપ્લેસ!
The Bads of Bollywood 2 બોબી દેઓલ અને આર્યન ખાનની સુપરહિટ વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ ૨’ ને લઈને આવ્યું મોટું અપડેટ જાણો ક્યારથી શરૂ થશે શૂટિંગ
Bharat Bhhagya Viddhaata Tax Free બોક્સ ઓફિસ પર ધમાકો કરશે કંગના રનૌત? ‘ભારત ભાગ્ય વિધાતા’ ને વધુ એક રાજ્યમાં મળ્યો ટેક્સ ફ્રીનો મોટો સપોર્ટ
Exit mobile version