Site icon

Chhaava box office collection: છાવા એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, અધધ આટલી કમાણી કરી વિકી કૌશલ ની ફિલ્મે રચ્યો ઇતિહાસ

Chhaava box office collection: છાવા થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે કમાણી ના મામલે ઘણી ફિલ્મો ને પાછળ છોડી ઇતિહાસ રચ્યો છે.

chhaava box office collection day 3

chhaava box office collection day 3

News Continuous Bureau | Mumbai

Chhaava box office collection: છાવા થિયેટરો માં ધૂમ મચાવી રહી છે.લોકો ને વિકી કૌશલ અને રશ્મિકા મંદાના ની આ ફિલ્મ ખુબ પસંદ આવી રહી છે. છાવા વર્ષ 2025 ની બધી ફિલ્મોને પાછળ છોડીને સૌથી મોટી ઓપનર ફિલ્મ બની છે. આ ફિલ્મે સપ્તાહના અંતે શાનદાર બિઝનેસ કર્યો. આ ફિલ્મે કમાણી ના મામલે ઘણી ફિલ્મો ને પાછળ છોડી ઇતિહાસ રચ્યો છે. તો ચાલો જાણીએ ‘છાવા’ એ રિલીઝના ત્રીજા દિવસે કેટલી કમાણી કરી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Ranveer Allahbadia Controversy : યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા ક્યાં ગાયબ થઈ ગયો? પોલીસનો દાવો- ઘર પર તાળું, ફોન બંધ, તપાસમાં સહકાર નથી..

છાવા નું બોક્સ ઓફિસ કલેક્શન 

મીડિયા રિપોર્ટ મુજબ છાવા એ તેની રિલીઝ ના પહેલા દિવસે 31 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

બીજા દિવસે, ફિલ્મે 37 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને ફિલ્મે તેના ત્રીજા દિવસે 49.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે.આ સાથે, ત્રણ દિવસમાં ‘છાવા’ ની કુલ કમાણી હવે 117.50 કરોડ રૂપિયા થઈ ગઈ છે.’છાવા’ ફિલ્મે રિલીઝના માત્ર ત્રણ દિવસમાં 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરીને ઇતિહાસ રચી દીધો છે.આ સાથે, ‘છાવા’ 2025 ની સૌથી ઝડપી 100 કરોડ ક્લબમાં જોડાતી ફિલ્મ બની ગઈ છે.


 

‘છાવા’ વેલેન્ટાઇન ડે એટલે કે 14 ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ઐતિહાસિક ડ્રામા ફિલ્મ છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર સંભાજી મહારાજ પર આધારિત છે.આ ફિલ્મ માં વિકી કૌશલે સંભાજી મહારાજ ની ભૂમિકા ભજવી છે તો રશ્મિકા એ તેમની યેસુબાઈ ની ભૂમિકા ભજવી છે.  

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mardaani 3 Box Office Collection Day 6: ‘મર્દાની 3’ ની બોક્સ ઓફિસ પર ધીમી રફ્તાર: છઠ્ઠા દિવસે કમાણીમાં મોટો ઘટાડો; જાણો રાની મુખર્જીની ફિલ્મનું અત્યાર સુધીનું કલેક્શન
Animal Park Update: ‘એનિમલ પાર્ક’ માં રણબીર કપૂરનો ડબલ ડોઝ: સંદીપ રેડ્ડી વાંગાએ શૂટિંગની તારીખ કરી કન્ફર્મ; જાણો કેવી હશે વાર્તા
Border 2 OTT Release Date Revealed:‘બોર્ડર 2’ ની OTT રિલીઝ ડેટ જાહેર! થિયેટરોમાં ધૂમ મચાવ્યા બાદ હવે ઘરે બેઠા માણી શકશો દેશભક્તિનો રોમાંચ; જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ
Alpha: અફવાઓથી સાવધ! આલિયા ભટ્ટની ‘Alpha’ ડાયરેક્ટ OTT પર રિલીઝ નથી થઈ રહી, મેકર્સે પ્લાનિંગ વિશે કર્યો મોટો ખુલાસો.
Exit mobile version