News Continuous Bureau | Mumbai
Cinema lovers day: આજ નો દિવસ સિનેમા પ્રેમીઓનો દિવસ છે. જી હા આજે સિનેમા લવર્સ ડે છે અને આજે આ ખાસ દિવસ પર આઠ ફિલ્મો ની ટિકિટો ફક્ત 99 રૂપિયામાં મળશે.જેમાં ચાર નવી ફિલ્મો અને ત્રણ જૂની ફિલ્મો નો સમાવેશ થાય છે તો ચાલો જાણીયે તે ફિલ્મો વિશે
આ સમાચાર પણ વાંચો: Saif Ali Khan Health Updates: સૈફ અલી ખાનની થઇ સર્જરી, ડોક્ટરોએ કરોડરજ્જુમાંથી કાઢ્યો 2.5 ઇંચનો છરીનો ટુકડો; જાણો હાલ કેવું છે અભિનેતાનું સ્વાસ્થ્ય…
ફક્ત 99 રૂપિયા માં મળશે ફિલ્મ ની ટિકિટ
મીડિયા રિપોર્ટ મુજબ આ આઠ ફિલ્મો માં ચાર નવી ફિલ્મો નો સમાવેશ થાય છે જેમાં પુષ્પા 2 નું રિલોડેડ વર્ઝન, કંગના રનૌત ની ફિલ્મ ઇમર્જન્સી, રાશા અને અમન ની ફિલ્મ આઝાદ અને હોલીવુડ ની બે ફિલ્મો વુલ્ફ મેન અને અ રિયલ પેન જોવા મળશે.
Celebrate Cinema Lovers Day this Friday, Jan 17th – Watch any movie, any show for just ₹99! Don’t miss re-releases and blockbusters in Hindi, English, Gujarati, Tamil, Malayalam, and Marathi.
Watch Emergency, Azaad, Satya, Kadhalikka Niramillai, Pravinkoodu Shappu, Mission Grey… pic.twitter.com/BKaHk33Sr5
— MovieMax Cinemas (@moviemaxoffl) January 17, 2025
રિપોર્ટ મુજબ ત્રણ જૂની ફિલ્મો માં રિતિક ની કહો ના પ્યાર હૈ, મનોજ બાજપેયીની સત્યા અને રણબીર કપૂર ની ‘યે જવાની હૈ દીવાની’ નો સમાવેશ થાય છે.આ ઉપરાંત બીજી ઘણી ફિલ્મો તમે ફક્ત 99 રૂપિયામાં જોઈ શકશો.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)