News Continuous Bureau | Mumbai
Ranveer Allahbadia: યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા, સમય રૈના અને અપૂર્વ માખીજા અને ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ ના આયોજકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ શો માં અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી જેને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ વિવાદ સામે આવ્યા પછી, મુંબઈ પોલીસની એક ટીમ ખાર સ્ટુડિયો પહોંચી જ્યાં શોનું શૂટિંગ થઈ રહ્યું હતું.
આ સમાચાર પણ વાંચો: Amitabh bachchan: જાણો અમિતાભ બચ્ચને તેમની તાજેતર ની પોસ્ટ માં એવું તે શું લખ્યું કે તેમના ચાહકો ને થઈ ચિંતા
રણવીર અલ્હાબાદિયા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
મીડિયા રિપોર્ટ મુજબ રણવીર અલ્હાબાદિયા, સમય રૈના અને અપૂર્વ માખીજા અને ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ ના આયોજકો સામે અભદ્ર ટિપ્પણી કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.શોમાં અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ મુંબઈ કમિશનર અને મહારાષ્ટ્ર મહિલા આયોગને ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પત્રમાં આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
#WATCH | Maharashtra | The team of Mumbai Police leaves from the Khar studio where the show, ‘India’s Got Latent’ was shot
Earlier, A complaint was filed against YouTuber Ranveer Allahabadia, social media influencer Apoorva Makhija, comedian Samay Raina and the organisers of the… pic.twitter.com/qULpbNDZeu
— ANI (@ANI) February 10, 2025
‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ ના લેટેસ્ટ શો માં ણવીર અલ્હાબાદિયાએ તેના માતા-પિતા પર એવી અભદ્ર ટિપ્પણી કરી કે તેની ખૂબ ટીકા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર તેને ખુબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. અને હવે તેની વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)