Site icon

Deepika and Ranveer: દિવાળી ના શુભ અવસર પર દીપિકા અને રણવીરે એક પોસ્ટ દ્વારા તેમની દીકરી ની તસવીર સાથે જાહેર કર્યું તેનું નામ, જાણો શું છે તેના નામ નો અર્થ

Deepika and Ranveer: દીપિકા અને રણવીર એક બાળકી ના માતા પિતા બન્યા છે. હવે દિવાળી ના શુભ અવસર પર બંને એ તેમની દીકરી ની એક તસવીર શેર કરીને તેનું નામ જાહેર કર્યું છે.

deepika and ranveer share first photo of daughter also reveal name

deepika and ranveer share first photo of daughter also reveal name

News Continuous Bureau | Mumbai

Deepika and Ranveer: દીપિકા અને રણવીર એક બાળકી ના માતા પિતા બન્યા છે.દીપિકા અને રણવીર ના ઘરે લક્ષ્મી નું આગમન થયું છે. લોકો બંને સુપરસ્ટાર ની દીકરી ની એક ઝલક જોવા આતુર છે. હવે દિવાળી ના શુભ અવસર પર બંને એ તેમની દીકરી ની એક તસવીર શેર કરીને તેનું નામ જાહેર કર્યું છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Ramayana update: રામાયણ માં કૌશલ્યા નું પાત્ર ભજવી રહેલી અભિનેત્રી એ કર્યો તેની સ્ટારકાસ્ટ ને લઈને ખુલાસો, લક્ષ્મણ અને રાજા દશરથ ના રોલ માં જોવા મળશે આ કલાકારો

દીપિકા અને રણવીરે શેર કરી તેમની દીકરી ની તસવીર 

દીપિકા પાદુકોણ એ તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. જેમાં બંને ની દીકરીએ લાલ રંગનો ટ્રેડિશનલ આઉટફિટ પહેર્યો છે.તસવીર માં તેમને માત્ર તેમની દીકરી ના પગ બતાવ્યા છે તેનો ચહેરો બતાવ્યો.આ તસવીર સાથે તેમને  તેમની દીકરીનું નામ પણ જાહેર કર્યું છે. બંને એ સોશિયલ મીડિયા પર લખ્યું, ‘દુઆ પાદુકોણ સિંહ. દુઆ જેનો અર્થ પ્રાર્થના છે કારણ કે તે અમારી પ્રાર્થનાનો જવાબ છે. અમારું હૃદય પ્રેમથી ભરેલું છે. દીપિકા અને રણવીર.’


દીપિકા અને રણવીર ની આ પોસ્ટ પર બોલિવૂડ સેલેબ્સ તેમનો પ્રેમ વરસાવી રહ્યા છે તેમજ વિવિધ કૉમેન્ટ્સ પણ કરી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The Kerala Story 2 Controversy: મોટો વિવાદ! ‘ધ કેરલ સ્ટોરી ૨’ સામે કેરળના મુખ્યમંત્રી લાલઘૂમ, જનતાને કરી ખાસ અપીલ; જાણો કેમ ગરમાયું રાજકારણ.
Alia Bhatt Gift for Katrina’s Son: ‘આલિયા ભટ્ટે કટરિનાના પુત્ર વિહાન માટે મોકલી ખાસ ગિફ્ટ: સોશિયલ મીડિયા પર ફોટો થયો વાયરલ; બંને અભિનેત્રીઓ વચ્ચે જોવા મળ્યો અતૂટ પ્રેમ
Vijay Rashmika Wedding Invitation Box: વિજય-રશ્મિકાના લગ્નનું શાહી ઇન્વિટેશન બોક્સ આવ્યું સામે: મહેમાનોને મળશે લક્ઝરી ગિફ્ટ્સ; જાણો શું છે બોક્સની અંદર ખાસ ચીજો
Ghooskhor Pandat Title Controversy: વિવાદ બાદ બદલાશે મનોજ બાજપેયીની ફિલ્મનું નામ, મેકર્સે સુપ્રીમ કોર્ટમાં માફી માંગી નવું ટાઇટલ રાખવાની કરી જાહેરાત.
Exit mobile version