Site icon

Deepika Padukone and Ranveer Singh: દીપિકા-રણવીરે અંબાણી ના ગણેશોત્સવમાં લીધા બાપ્પા ના આશીર્વાદ, અભિનેતા ના નવા લુક એ ખેંચ્યું લોકો નું ધ્યાન

Deepika Padukone and Ranveer Singh: દીપિકા અને રણવીર બોલિવૂડ ના પાવર કપલ છે તાજેતર માં બંને એ અંબાણી પરિવાર ના ગણેશોત્સવ માં હાજરી આપી હતી જ્યાંથી રણવીર સિંહ નો નવો લુક વાયરલ થઇ રહ્યો છે

Deepika Padukone and Ranveer Singh Attend Ambani’s Ganeshotsav

Deepika Padukone and Ranveer Singh Attend Ambani’s Ganeshotsav

News Continuous Bureau | Mumbai

Deepika Padukone and  Ranveer Singh: ગણેશ ચતુર્થીના પાવન અવસરે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ એ મુકેશ અને નીતા અંબાણીના ઘરમાં યોજાયેલા ગણેશોત્સવમાં હાજરી આપી. બંનેએ બાપ્પાના ચરણોમાં માથું નમાવ્યું અને આરતીમાં ભાગ લીધો. રણવીરનો ક્લીન શેવ લુક સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે, જ્યારે દીપિકા બ્રાઉન કુર્તા અને હેરબન સાથે સ્ટનિંગ લાગી રહી હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Ganesh Chaturthi 2025: બિપાશા બાસુની દીકરી દેવીએ પોતાના નાનકડા હાથોથી બનાવી ગણપતિ ની મૂર્તિ, અભિનેત્રી એ શેર કર્યો ક્યૂટ વિડીયો

અંબાણીના ઘરમાં ગણેશોત્સવની ભવ્ય ઉજવણી

આ પ્રસંગે મહારાષ્ટ્રના મંત્રી દેવેન્દ્ર ફડણવીસ, અમૃતા ફડણવીસ, ટીના અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પણ હાજર રહ્યા. દીપિકા-રણવીર લાંબા સમય પછી એક સાથે જાહેર પ્રસંગમાં જોવા મળ્યા, જેને લઈને ફેન્સમાં ઉત્સાહ જોવા મળ્યો.


રણવીર પાયજામા અને હાફ જેકેટમાં ક્લીન શેવ લુકમાં જોવા મળ્યો, જે તેની આગામી ફિલ્મ ‘ધુરંધર’ના લૂકથી બિલકુલ અલગ છે. દીપિકા એથનિક લુકમાં ખૂબ જ એલીગન્ટ લાગી રહી હતી. બંનેના લૂક પર ફેન્સે હાર્ટ ઇમોજી  સાથે પ્રશંસા કરી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

‘Dhurandhar 2 Trailer Out: ધુરંધર 2’ નું ટ્રેલર રિલીઝ: રણવીર સિંહનો ખતરનાક એક્શન અવતાર, બદલો લેવા માટે તૈયાર છે ‘ધુરંધરો’
Amitabh Bachchan Ayodhya Property: અમિતાભ બચ્ચને અયોધ્યામાં ૨.૬૭ એકર જમીન ખરીદી, રામ મંદિરથી છે આટલી નજીક; જાણો કિંમત અને લોકેશન
Priyanka Chopra: ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપરા ઓસ્કારમાં મચાવશે ધૂમ! ભારત માટે ઐતિહાસિક ક્ષણ; જાણો ઓસ્કાર સેરેમનીમાં દેશી ગર્લને કયું મોટું કામ સોંપાયું?
Vijay Rashmika Wedding Cost: વિજય-રશ્મિકાના લગ્નનો રોયલ ઠાઠ! ૧૨ કરોડનો ખર્ચ અને કરોડોની ગોલ્ડ જ્વેલરી; સાઉથના સુપરસ્ટાર્સના મેગા વેડિંગની વિગતો લીક
Exit mobile version