Site icon

Deepika padukone: ડિનર ડેટ બાદ હવે આ જગ્યા એ સ્પોટ થઇ દીપિકા પાદુકોણ, અભિનેત્રી ની તસવીર થઇ વાયરલ

Deepika padukone: દીપિકા પાદુકોણ જલ્દી જ માતા બનવાની છે. તાજેતર માં દીપિકા બે વાર ડિનર ડેટ પર સ્પોટ થઇ હતી. હવે વધુ એક વખત દીપિકા સ્પોટ થઇ છે અને તે પણ એકલી.

Deepika padukone spotted at mumbai luxury brand store

Deepika padukone spotted at mumbai luxury brand store

News Continuous Bureau | Mumbai

Deepika padukone:  દીપિકા પાદુકોણ ગર્ભવતી છે. તે સપ્ટેમ્બર મહિનામાં તેના પહેલા બાળક ને જન્મ  આપશે.હાલ તે ગર્ભાવસ્થા ને એન્જોય કરી રહી છે. તાજેતર માં દીપિકા ને બે વાર ડિનર ડેટ પર સ્પોટ કરવામાં આવી હતી. હવે દીપિકા ને મુંબઈ માં એક લક્ઝરી શો રૂમ માં સ્પોટ કરવામાં આવી છે. આ વખતે દીપિકા એકલી હતી તેની સાથે તેના પરિવાર માંથી કોઈ હાજર નહોતું. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Mirzapur 3: મિર્ઝાપુર 3 ની રિલીઝ ડેટ પરથી ઉઠ્યો પડદો! ઓટીટી પ્લેટફોર્મ એ શેર કરેલા વિડીયો માં મળી હિન્ટ

એકલી શોપિંગ કરવા નીકળી દીપિકા પાદુકોણ 

દીપિકા પાદુકોણ ની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે જેમાં દીપિકા મુંબઈ ના એક લક્ઝરી સ્ટોર માં જોવા મળી રહી છે. આ દરમિયાન દીપિકા લાંબા ગ્રે કાર્ડિગન પહેરેલી સ્ટોર માં લટાર મારતી જોવા મળી હતી. 


દીપિકા પાદુકોણ ની આ તસવીર સામે આવ્યા બાદ એક યુઝરે લખ્યું, ‘તે કદાચ હાઈ-એન્ડ ફેશન બ્રાન્ડનું બેબી કલેક્શન જોઈ રહી છે.’ આ રીતે કોમેન્ટ સેક્શન માં ટિપ્પણીઓનો વરસાદ શરૂ થઇ ગયો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Priyanka Chopra: ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપરા ઓસ્કારમાં મચાવશે ધૂમ! ભારત માટે ઐતિહાસિક ક્ષણ; જાણો ઓસ્કાર સેરેમનીમાં દેશી ગર્લને કયું મોટું કામ સોંપાયું?
Vijay Rashmika Wedding Cost: વિજય-રશ્મિકાના લગ્નનો રોયલ ઠાઠ! ૧૨ કરોડનો ખર્ચ અને કરોડોની ગોલ્ડ જ્વેલરી; સાઉથના સુપરસ્ટાર્સના મેગા વેડિંગની વિગતો લીક
Sankalp Trailer Out: સત્તા, રાજનીતિ અને નાના પાટેકરનો દબદબો! ‘સંકલ્પ’નું ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર વાયરલ; શું આ વર્ષની સૌથી મોટી થ્રિલર સાબિત થશે?
Badshah in Trouble: ગીત ગાવાનું બાદશાહને પડ્યું ભારે! ‘ટટિહરી’ના બોલ પર મચ્યો હોબાળો; મહિલા આયોગે ફટકારી નોટિસ; જાણો શું છે આખો વિવાદ
Exit mobile version