Site icon

Dhoom 4: બ્રહ્માસ્ત્ર બાદ ફરી એક સાથે કામ કરશે અયાન મુખર્જી અને રણબીર કપૂર!યશરાજ ની આ ફ્રેન્ચાઈઝી નું કરશે નિર્દેશન

Dhoom 4: ધૂમ 4 ની અધિકારીક રીતે ઘોષણા થઇ નથી તેમછતાં આ ફિલ્મ ચર્ચામાં છે ધૂમ 4ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો રણબીર કપૂર બાદ અયાન મુખર્જી ટૂંક સમયમાં આ ફિલ્મમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે.

dhoom 4 ayan mukerji will take charge of directing ranbir kapoor film

dhoom 4 ayan mukerji will take charge of directing ranbir kapoor film

News Continuous Bureau | Mumbai 

 Dhoom 4: ધૂમ 4 ની અધિકારીક રીતે ઘોષણા થઇ નથી તેમ છતાં આ ફિલ્મ  ચર્ચામાં છે. ધૂમ 4 એ ધૂમ ની સિક્વલ છે આ ફ્રેન્ચાઇઝી ના અત્યારસુધી 3 ભાગ આવી ચુક્યા છે હવે લોકો આ ફિલ્મ ના ચોથા ભાગ ની રાહ જોઈ રહ્યા છે. ધૂમ 4ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો રણબીર કપૂર બાદ અયાન મુખર્જી ટૂંક સમયમાં આ ફિલ્મમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Orry funny video: ઓરી એ ઉતારી ‘મોહબ્બતેં’ ની ઐશ્વર્યા રાય ની નકલ, વિડીયો જોઈ લોકો એ લગાવી સોશિયલ મીડિયા સેલિબ્રિટી ની ક્લાસ

ધૂમ 4 નું નિર્દેશન કરશે અયાન મુખર્જી 

એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વિજય કૃષ્ણ આચાર્ય ની જગ્યા એ ફિલ્મ ‘ધૂમ 4’નું નિર્દેશન અયાન મુખર્જી કરશે.રિપોર્ટ માં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રણબીર કપૂર ફિલ્મ ‘ધૂમ 4’માં વિલનની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં મેકર્સ ફિલ્મ ‘ધૂમ 4’ માટે નવા હીરોની શોધમાં છે.જોકે, ફિલ્મ ‘ધૂમ 4’ના મેકર્સે હજુ સુધી આ સમાચારની પુષ્ટિ કરી નથી.


તમને જણાવી દઈએ કે અયાન મુખર્જી હાલમાં ‘વોર 2’ના શૂટિંગમાં વ્યસ્ત છે અને તેની પાસે ‘બ્રહ્માસ્ત્ર’નો બીજો ભાગ પણ પાઇપલાઇનમાં છે.હવે જોવાનું એ રહેશે કે શું અયાન મુખર્જી ધૂમ 4 નું નિર્દેશન કરે છે કે નહીં.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Dhurandhar 2 Box Office: કમાણી ભારતની અને હક પાકિસ્તાનનો? ‘ધુરંધર 2’ ના ૯૦૦ કરોડના કલેક્શન પર લ્યારીના લોકોનો અનોખો દાવો; સોશિયલ મીડિયા પર મચી ધમાલ
Aditya Dhar Success Story: દગાથી ડર્યા વગર ફરી ઉભા થયા આદિત્ય ધર! ‘ધુરંધર 2’ ના અસલી ધુરંધરની સફર; જ્યારે પોતાની જ સ્ક્રિપ્ટ પર બીજાએ જમાવ્યો હક
Vadh 2 OTT Release: સંજય મિશ્રા અને નીના ગુપ્તાનો ફરી જોવા મળશે દમદાર અંદાજ: ‘વધ 2’ હવે OTT પર ધમાકો કરવા તૈયાર; નોંધી લો આ તારીખ
Avatar 3 OTT Release: થઈ જાઓ તૈયાર! ૧૩,૦૭૦ કરોડની ‘અવતાર 3’ હવે તમારા ટીવી પર; જાણો કયા OTT પ્લેટફોર્મ પર અને કઈ તારીખે થશે રિલીઝ
Exit mobile version