Site icon

Disha Patani and Talwinder: દિશા પટની ને મળ્યો નવો સાથી: સિંગર તલવિંદર સાથે જાહેરમાં રોમેન્ટિક અંદાજમાં જોવા મળી અભિનેત્રી; ફેન્સ બોલ્યા- ‘પરફેક્ટ જોડી

Disha Patani and Talwinder: ટાઈગર શ્રોફ સાથે બ્રેકઅપ બાદ દિશાને મળ્યો નવો સાથી; મુંબઈના મ્યુઝિક ફેસ્ટિવલમાં બંનેએ સાથે એન્ટ્રી કરી ફેન્સને આપ્યું સરપ્રાઈઝ.

Disha Patani and Punjabi singer Talwinder spotted holding hands at Lollapalooza India event in Mumbai

Disha Patani and Punjabi singer Talwinder spotted holding hands at Lollapalooza India event in Mumbai

News Continuous Bureau | Mumbai

Disha Patani and  Talwinder: મુંબઈમાં આયોજિત ‘લોલાપલૂઝા ઇન્ડિયા’ ઇવેન્ટમાં દિશા પટની અને પંજાબી સિંગર તલવિંદરે જાહેરમાં પોતાની નિકટતા દર્શાવી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં બંને એકબીજાનો હાથ પકડીને ભીડ વચ્ચે ચાલતા જોવા મળ્યા હતા. આ જોડીએ કેમેરા સામે છુપાઈને રહેવાને બદલે બિન્દાસ્ત રીતે સાથે પોઝ આપ્યા હતા, જેને ચાહકો તેમનું ‘ઓફિશિયલ કપલ ડેબ્યૂ’ માની રહ્યા છે.ઇવેન્ટ પૂરી થયા બાદ બંને એક જ કારમાં રવાના થયા હતા, જેનાથી તેમની ડેટિંગની વાતને વધુ બળ મળ્યું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : King release date: શાહરૂખ ખાનની ‘કિંગ’ ૨૦૨૬માં મચાવશે ધૂમ! રિલીઝ ડેટના એનાઉન્સમેન્ટથી ચાહકોમાં ઉત્સાહ; જાણો ક્યારે આવશે સિનેમાઘરોમાં

ઉદયપુરની લગ્ન પાર્ટીમાં છુપાયેલો હતો ‘માસ્ક મેન’

 દિશા અને તલવિંદરના સંબંધોની ચર્ચા આ મહિનાની શરૂઆતમાં જ થઈ ગઈ હતી. ઉદયપુરમાં નુપુર સેનન અને સ્ટેબિન બેનના લગ્નમાં દિશા એક ‘માસ્ક’ પહેરેલા વ્યક્તિ સાથે જોવા મળી હતી. ત્યારે દિશાએ પોતાની ઓળખ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો અને મૌની રોયના પતિ સાથે એન્ટ્રી કરી હતી. પરંતુ હવે જાણવા મળ્યું છે કે તે માસ્ક પહેરેલો વ્યક્તિ બીજું કોઈ નહીં પણ તલવિંદર જ હતો. હવે આ જોડીએ છુપાઈને રહેવાને બદલે ખુલ્લેઆમ પ્રેમનો એકરાર કરી દીધો છે.


ઇવેન્ટમાં દિશા વ્હાઇટ આઉટફિટમાં અત્યંત ગ્લેમરસ દેખાઈ રહી હતી, જ્યારે તલવિંદર તેના કુલ અંદાજમાં જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર ફેન્સ આ વીડિયો પર કમેન્ટ્સ કરી રહ્યા છે કે, “આ જોડી પરફેક્ટ લાગે છે.” દિશા પટની હંમેશા પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે અને હવે તલવિંદર સાથેનું તેનું આ નવું પ્રકરણ બોલિવૂડમાં ચર્ચાનો વિષય બન્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Saiyara Movie Controversy: બોલિવૂડમાં ફરી સ્ક્રિપ્ટ ચોરીનો વિવાદ! સિંગર અમિત જાધવે ‘સૈયારા’ ના મેકર્સ પર લગાવ્યા ગંભીર આરોપ; જાણો શું છે આખી ઘટના.
LPG Crisis Hits Film City: બોલિવૂડ પર ગેસ સંકટનો મારો: શૂટિંગ સેટ પર રસોડા ઠપ થતા પ્રોડ્યુસર્સે આપી ચેતવણી, શૂટિંગ શિડ્યુલ ખોરવાવાની ભીતિ
Bollywood Trivia: એક ગીત અને ૮૦ ફિલ્મોના નામ! જાણો કમલ હાસનની એ બ્લોકબસ્ટર ફિલ્મ વિશે જેણે બોલીવુડમાં મચાવ્યો હતો ખળભળાટ
Dhurandhar 2 Advance Booking: રણવીર સિંહની ફિલ્મનું ૬૦ કરોડનું ધમાકેદાર બુકિંગ, શું ‘ધુરંધર 2’ બનાવશે ઇતિહાસનો સૌથી મોટો ઓપનિંગ રેકોર્ડ?
Exit mobile version