Site icon

Ekta Kapoor : સરકારના પ્રતિબંધ બાદ એકતા કપૂરે ALTT એપ ને લઈને આપી સ્પષ્ટતા, પોસ્ટ માં કહી આવી વાત

Ekta Kapoor : મિડિયા રિપોર્ટ્સમાં થયેલા દાવાઓને ખંડન કરતા એકતા કપૂરે કહ્યું કે તે અને તેની માતા શોભા કપૂરે વર્ષ 2021માં ALTT (ALT Balaji) સાથે સંબંધ તોડી દીધા હતા.

Ekta Kapoor clarifies No connection with ALTT app after government ban

Ekta Kapoor clarifies No connection with ALTT app after government ban

News Continuous Bureau | Mumbai 

Ekta Kapoor : કેન્દ્ર સરકારે અશ્લીલ કન્ટેન્ટના કારણે ALTT સહિત 25 OTT એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પગલાં બાદ એકતા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક અધિકૃત નિવેદન જાહેર કર્યું છે જેમાં તેણે સ્પષ્ટ કર્યું છે કે તે કે તેની માતા શોભા કપૂરનો ALTT (ALT Balaji) સાથે કોઈ સંબંધ નથી. તેણે જણાવ્યું કે જૂન 2021માં જ તેઓએ આ પ્લેટફોર્મ સાથે તમામ સંબંધ તોડી નાખ્યા હતા.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Aishwarya Rai: એશ્વર્યા રાય એ આ મુવી માં કર્યું હતું મેકઅપ વગર શૂટિંગ, બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી ફિલ્મ

એકતા કપૂર નું અધિકૃત નિવેદન

એકતા કપૂરે જણાવ્યું કે “મિડિયામાં એવી ખબરો ચાલી રહી છે કે ALTT પર પ્રતિબંધ લાગ્યો છે અને તે અમારી કંપનીની માલિકીની એપ છે. પરંતુ અમે 2021માં જ ALTT (ALT Balaji) સાથે સંબંધ તોડી દીધા હતા. આથી આવા દાવાઓ સંપૂર્ણપણે ખોટા છે.” તેણે મીડિયા સમુદાયને અપીલ કરી કે તેઓ સાચી માહિતીના આધારે રિપોર્ટિંગ કરે.


બાલાજી ટેલિફિલ્મ્સ  તરફથી પણ નિવેદન આપવામાં આવ્યું છે જેમાં જણાવાયું છે કે કંપની તમામ કાયદાકીય નિયમોનું પાલન કરે છે અને એકતા તથા શોભા કપૂરનો ALTT સાથે કોઈ સંબંધ નથી. બાલાજી ટેલિફિલ્મ્સની સ્થાપના 1984માં થઈ હતી અને તે ઘણા લોકપ્રિય ટીવી શોનું નિર્માણ કરી ચૂક્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

‘Oye Oye’ Song Trivia: શું ‘ત્રિદેવ’નું આઈકોનિક ગીત ‘ઓયે-ઓયે’ પણ ઓરિજિનલ નહોતું? પાઈરેસી અને વિવાદો વચ્ચે જૂના ગીતનું સત્ય આવ્યું સામે
Anant Ambani Birthday: અંબાણી પરિવારના લાડલાનો જન્મદિવસ: રણવીર-જાનહવીના ગરબા અને ગૌરી ખાનની ભક્તિ, જુઓ જામનગરની ઝાકઝમાળ
Aditya Dhar Net Worth : ‘ધુરંધર 2’ ના ડિરેક્ટર આદિત્ય ધરનું આલીશાન સામ્રાજ્ય! નેટવર્થથી લઈને લક્ઝરી કાર સુધીના આંકડાઓ આવ્યા સામે
Sara Arjun as Madhubala: સંજય લીલા ભણસાલીને મળી ગઈ તેની ‘મધુબાલા’! ‘ધુરંધર 2’ ની આ એક્ટ્રેસ મચાવશે પડદા પર ધૂમ.
Exit mobile version