Site icon

Elvish yadav: એલ્વિશ યાદવ ની મુશ્કેલી વધી, આ મામલે ગુરુગ્રામ માં નોંધાઈ તેની વિરુદ્ધ એફઆઈઆર, જાણો શું છે સમગ્ર મામલો

Elvish yadav: એલ્વિશ યાદવ ફરી એકવાર વિવાદમાં ફસાયો છે. એલ્વિશના વાયરલ વીડિયો પર આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં તે સાગર ઠાકુર નામના યુટ્યુબરને મારતો જોવા મળી રહ્યો છે.

elvish yadav in trouble fir registered in gurugram police station

elvish yadav in trouble fir registered in gurugram police station

News Continuous Bureau | Mumbai 

Elvish yadav: યુટ્યૂબર એલ્વિશ  યાદવ મુશ્કેલી માં મુકાયો છે. ગુરુગ્રામ ના સેક્ટર 53માં મારપીટ ના કેસમાં એલ્વિશ યાદવ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. એલ્વિશે અન્ય યુટ્યુબર મેક્સટર્ન (સાગર ઠાકુર) સાથે મારપીટ કરી હતી. હવે તેમની સામે IPCની કલમ 147, 149, 323 અને 506 હેઠળ FIR નોંધવામાં આવી છે. મેક્સટર્ન (સાગર ઠાકુર) એ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે કહી રહ્યો છે કે એલ્વિશ એ તેને માર્યો છે અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે.

Join Our WhatsApp Community

એલ્વિશ યાદવ નો મારપીટ નો વિડીયો 

એલ્વિશ યાદવનો સાગર ઠાકુરને મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એલ્વિશ ગુસ્સામાં ઘણા લોકો સાથે સ્ટોરમાં આવતો અને એક વ્યક્તિને મારતો જોઈ શકાય છે.


રિપોર્ટ મુજબ બંને ગુરુગ્રામ ના એક મોલમાં મળ્યા હતા, જ્યાં સાગરને એલ્વિશ યાદવ અને તેના સહયોગીઓએ માર માર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Rakhi sawant: અનંત-રાધિકાના પ્રી-વેડિંગ માટે આમંત્રણ ન મળવા પર દુઃખી થઇ રાખી સાવંત! રિહાન્ના અને એકોન વિશે કહી આવી વાત

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Dhurandhar 2 Trailer Release Date: એક્શનનો ઓવરડોઝ! ‘ધુરંધર ૨’ માં રણવીર સિંહ બતાવશે પોતાનો અસલી પાવર, આ દિવસે રિલીઝ થશે ધમાકેદાર ટ્રેલર
Ravi Dubey Sargun Mehta Pregnancy: લગ્નના ૧૨ વર્ષ પછી રવિ દુબે અને સરગુન મહેતાના આંગણે ગુંજશે કિલકારી? વાયરલ તસવીરોએ મચાવી ધૂમ
Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવીની ‘આરોહી’ હવે અસલ જિંદગીમાં પરણશે! ૧૧ માર્ચે કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ના લગ્ન; જાણો વેડિંગ સેલિબ્રેશનનો સંપૂર્ણ પ્લાન
Aishwarya Rai: વહેલી સવારે ૫ વાગ્યે એવું તો શું થયું કે એશ્વર્યા રાય રડમસ થઈ ગઈ? મણિ રત્નમની ફિલ્મનું શૂટિંગ જ્યારે એક્ટ્રેસ માટે બન્યું માથાનો દુખાવો!
Exit mobile version