આશ્રમ ફેમ ઈશા ગુપ્તાએ પોતાનો મોનોકીની લુક બતાવીને ઈન્ટરનેટ પર લગાવી આગ- વીડિયો થયો વાયરલ-જુઓ અભિનેત્રીનો બોલ્ડ વિડીયો

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

પ્રકાશ ઝાની વેબ સિરીઝ 'એક બદનામ આશ્રમ'ની ત્રીજી સીઝનમાં (Aashram3)જોવા મળેલી એશા ગુપ્તા આ દિવસોમાં ફ્લોરિડામાં(Florida) વેકેશન માણી રહી છે. હાલમાં જ તેણે મામી (Mami beach)બીચ પરથી પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેમાં તે રેડ કલરની મોનોકીની  અને ઓફ વ્હાઇટ કલર હેટમાં (hat)જોવા મળી રહી છે. ઈશાનો આ વીડિયો જોયા બાદ ચાહકો તેના દીવાના થઇ ગયા છે. 

એશા ગુપ્તાના વીડિયો (Esha Gupta video)પર કોમેન્ટ કરતાં એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, "જપનામ બાબાજી." એક યુઝરે લખ્યું કે, ‘બાબાની હોટી માયા’ એક યુઝરે કોમેન્ટ કરી, "વાહ આને કહેવાય હોટ ફિગર." એક યુઝરે પૂછ્યું છે કે, ગરીબો વાલે બાબાજી ક્યાં ગયા? એક યુઝરે લખ્યું, "આ વીડિયો ભૈયા આશ્રમ સુધી ન પહોંચવો જોઈએ." ઈશાને ટ્રોલ કરતા એક યુઝરે લખ્યું, "તે પ્લાસ્ટિક સર્જરીની દેન છે."

આ સમાચાર પણ વાંચો : રુબીના દિલાઈકે ગુલાબી આઉટફિટમાં બતાવ્યો તેનો ગ્લેમરસ લૂક-તેની આ અદાઓ પર છકો થયા દીવાના- જુઓ ફોટોગ્રાફ્સ

36 વર્ષની એશા ગુપ્તા એક મોડલ છે અને તેણે 2007માં ફેમિના મિસ ઈન્ડિયા(Femina miss India) સ્પર્ધામાં ભાગ લઈને મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો(Miss India International) ખિતાબ જીત્યો હતો. ઈશાએ 2012માં ઈમરાન હાશ્મી સ્ટારર 'જન્નત 2'થી બોલિવૂડમાં એન્ટ્રી(Bollywood entry) કરી હતી. આ પછી તે 'રાઝ 3ડી', 'બેબી', 'રુસ્તમ', 'બાદશાહો', 'પલટન', 'ટોટલ ધમાલ' અને ' જેવી ફિલ્મોમાં જોવા મળી છે.પ્રકાશ ઝા દ્વારા દિગ્દર્શિત વેબ સિરીઝ 'એક બદનામ આશ્રમ'ની સીઝન 3માં, તે હુકુમ સિંહ ની ગર્લફ્રેન્ડ સોનિયાની ભૂમિકામાં જોવા મળી હતી. સિરીઝમાં બોબી દેઓલ સાથેના તેના ઈન્ટિમેટ સીનને લઈને ઘણી ચર્ચા થઈ હતી.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment