Flipperachi Mumbai Concert: ‘ધુરંધર’ ના ગીતથી ભારત ગજવનાર રેપર ફ્લિપરાચીનો મુંબઈમાં લાઈવ કોન્સર્ટ: જાણો ક્યારે અને ક્યાં સાંભળી શકશો ‘FA9LA’ ફેમ આર્ટિસ્ટને

Flipperachi Mumbai Concert:બહેરીની રેપર ફ્લિપરાચી ૧૩ માર્ચના રોજ મુંબઈમાં કરશે ઈન્ડિયા ડેબ્યુ, અક્ષય ખન્નાના એન્ટ્રી સીનથી લોકપ્રિય બનેલા ગીત પર ઝૂમવા તૈયાર મુંબઈગરાઓ

by Zalak Parikh
‘FA9LA’ Fame Rapper Flipperachi to Make India Debut with Mumbai Concert on March 13

News Continuous Bureau | Mumbai

Flipperachi Mumbai Concert: બહેરીની ઇન્ટરનેશનલ રેપર ફ્લિપરાચીને રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ ના ગીત ‘FA9LA’ (ફૈસલા) બાદ ભારતમાં જબરદસ્ત લોકપ્રિયતા મળી છે. સોશિયલ મીડિયા પર આ હાઈ-એનર્જી ટ્રેક વાયરલ થયા બાદ હવે ફ્લિપરાચી ભારતમાં પોતાનો પ્રથમ લાઈવ કોન્સર્ટ કરવા જઈ રહ્યા છે. એક ન્યૂઝ એજન્સી  ના અહેવાલ મુજબ, આ કોન્સર્ટ દ્વારા તેઓ ભારતની ધરતી પર પરફોર્મન્સનું ડેબ્યુ કરશે.

આ સમાચાર પણ વાંચો : Death Whisperer 3: રૂંવાડા ઉભા કરી દે તેવી હોરર ફિલ્મ, OTT પર ટ્રેન્ડ કરી રહી છે ‘ડેથ વ્હિસ્પર-૩’, ૨ કલાક ૮ મિનિટના રોમાંચમાં છૂટી જશે પરસેવો

ક્યાં અને ક્યારે યોજાશે આ શો?

ફ્લિપરાચીનો આ પ્રથમ ભારતીય કોન્સર્ટ ૧૩ માર્ચ ૨૦૨૬ ના રોજ મુંબઈમાં યોજાશે. આ શો કુર્લા સ્થિત ફીનિક્સ માર્કેટસિટી માં રાખવામાં આવ્યો છે. ઓર્ગેનાઈઝર્સના જણાવ્યા અનુસાર, ફ્લિપરાચીના ઇન્ટરનેશનલ ટૂર સર્કિટના ભાગરૂપે મુંબઈની પસંદગી કરવામાં આવી છે. તેઓ પોતાના રો-લિરિક્સ અને હિપ-હોપ સ્ટાઈલ માટે દુનિયાભરમાં જાણીતા છે.

 

View this post on Instagram

 

A post shared by Eva Live (@evalive.in)


ભારતમાં પરફોર્મ કરવા અંગે ઉત્સાહ વ્યક્ત કરતા ફ્લિપરાચીએ જણાવ્યું કે, “ભારતે મને અઢળક પ્રેમ આપ્યો છે અને મુંબઈ એક એવું શહેર છે જ્યાં હું હંમેશાથી પરફોર્મ કરવા માંગતો હતો. અહીંની એનર્જી, લોકો અને કલ્ચર મને ઘણું પરિચિત લાગે છે. આ શો ખૂબ જ લાઉડ, ઈમોશનલ અને યાદગાર રહેવાનો છે.” ઉલ્લેખનીય છે કે ‘ધુરંધર’ ફિલ્મમાં અભિનેતા અક્ષય ખન્નાના એન્ટ્રી સીન વખતે આ ગીતનો બેકગ્રાઉન્ડ સ્કોર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે ફેન્સને ખૂબ ગમ્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More