News Continuous Bureau | Mumbai Flipperachi Mumbai Concert: બહેરીની ઇન્ટરનેશનલ રેપર ફ્લિપરાચીને રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ ના ગીત ‘FA9LA’ (ફૈસલા) બાદ ભારતમાં જબરદસ્ત લોકપ્રિયતા મળી છે. સોશિયલ મીડિયા પર આ હાઈ-એનર્જી ટ્રેક વાયરલ થયા બાદ હવે ફ્લિપરાચી ભારતમાં પોતાનો પ્રથમ લાઈવ કોન્સર્ટ કરવા જઈ રહ્યા છે. એક ન્યૂઝ એજન્સી ના અહેવાલ મુજબ, આ કોન્સર્ટ દ્વારા તેઓ ભારતની ધરતી પર… Continue reading Flipperachi Mumbai Concert: ‘ધુરંધર’ ના ગીતથી ભારત ગજવનાર રેપર ફ્લિપરાચીનો મુંબઈમાં લાઈવ કોન્સર્ટ: જાણો ક્યારે અને ક્યાં સાંભળી શકશો ‘FA9LA’ ફેમ આર્ટિસ્ટને
Tag: FA9LA Song
Dhurandhar 2: ‘ધુરંધર 2’ માં પણ જોવા મળશે ‘ફસ્લા’ જેવું ધમાકેદાર ગીત? સિંગર ફ્લિપેરાચીએ આપ્યા મોટા સંકેત
News Continuous Bureau | Mumbai Dhurandhar 2: આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘ધુરંધર’ ના તમામ ગીતો ચાર્ટબસ્ટર પર ટોપ ટ્રેન્ડમાં રહ્યા છે, પરંતુ સિંગર ફ્લિપેરાચીના ગીત ‘ફસ્લા’ (Fa9la) એ જે ધૂમ મચાવી છે તે અવિશ્વસનીય છે. ભારતના લોકો ભલે આ ગીતના શબ્દો ન સમજી શક્યા હોય, પરંતુ તેના પર કરોડોની સંખ્યામાં રીલ્સ બની છે. હવે જ્યારે ફેન્સ ‘ધુરંધર 2’… Continue reading Dhurandhar 2: ‘ધુરંધર 2’ માં પણ જોવા મળશે ‘ફસ્લા’ જેવું ધમાકેદાર ગીત? સિંગર ફ્લિપેરાચીએ આપ્યા મોટા સંકેત
Danish Pandor and Aahana Kumra: ‘ધુરંધર’ ફેમ દાનિશ પંડોર અને અહાના કુમરાનું જ્યોર્જિયામાં રોમેન્ટિક વેકેશન: બરફવર્ષા વચ્ચે ‘FA9LA’ ગીત પર કર્યો જોરદાર ડાન્સ
News Continuous Bureau | Mumbai Danish Pandor and Aahana Kumra: રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’માં ઉઝૈર બલોચના પાત્રથી જાણીતા બનેલા અભિનેતા દાનિશ પંડોર અને તેની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ અહાના કુમરા નવા વર્ષની ઉજવણી માટે જ્યોર્જિયા પહોંચ્યા છે. અહાનાએ સોશિયલ મીડિયા પર બરફવર્ષા વચ્ચેના તેના ગ્લેમરસ ફોટા શેર કર્યા છે, આ કપલે તેમની આ સફરના અનેક વીડિયો પણ શેર કર્યા છે… Continue reading Danish Pandor and Aahana Kumra: ‘ધુરંધર’ ફેમ દાનિશ પંડોર અને અહાના કુમરાનું જ્યોર્જિયામાં રોમેન્ટિક વેકેશન: બરફવર્ષા વચ્ચે ‘FA9LA’ ગીત પર કર્યો જોરદાર ડાન્સ
Dhurandhar: વાયરલ થયું ‘ધુરંધર’નું આ ગીત: ‘ખોશ ફસ્લા’ નો અર્થ જાણીને તમે પણ ચોંકી જશો!
News Continuous Bureau | Mumbai Dhurandhar: ‘ધુરંધર’ ફિલ્મમાં રહેમાન ડકૈત એટલે કે અક્ષય ખન્નાનું ‘Fa9la’ ડાન્સ ઇન્સ્ટાગ્રામની દરેક રીલ પર છવાઈ ગયું છે. ઘણા લોકો લૂપ પર બેક-ટુ-બેક આ ગીત સાંભળી રહ્યા છે. કેટલાકને તેના ગીતના બોલ ન સમજાતા હોવાથી તેઓ પરેશાન છે. વીકએન્ડમાં લોકો ધડાધડ આ મૂવી જોવા ગયા, ત્યારબાદ ‘ધુરંધર’ ના ‘ફસ્લા’ ગીતના લિરિક્સ અને તેના અર્થને… Continue reading Dhurandhar: વાયરલ થયું ‘ધુરંધર’નું આ ગીત: ‘ખોશ ફસ્લા’ નો અર્થ જાણીને તમે પણ ચોંકી જશો!
Dhurandhar : ધુરંધર ફિલ્મમાં અક્ષય ખન્નાનો વાયરલ ડાન્સ ૩૬ વર્ષ જૂનો, પિતા વિનોદ ખન્નાના ડાન્સ સ્ટેપ્સ સાથે થઈ તુલના
News Continuous Bureau | Mumbai Dhurandhar : બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરવામાં ફિલ્મ ધુરંધર ખરેખર ધુરંધર સાબિત થઈ છે. ફિલ્મની કમાણી બધાને ચોંકાવી રહી છે. રણવીર સિંહની ફિલ્મ માટે લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મનું દરેક પાત્ર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. વળી, રણવીર કરતાં વધુ વખાણ અક્ષય ખન્નાના થઈ રહ્યા છે.… Continue reading Dhurandhar : ધુરંધર ફિલ્મમાં અક્ષય ખન્નાનો વાયરલ ડાન્સ ૩૬ વર્ષ જૂનો, પિતા વિનોદ ખન્નાના ડાન્સ સ્ટેપ્સ સાથે થઈ તુલના
