Site icon

Farzi 2: શાહિદ કપૂર ના કો સ્ટાર ભુવન અરોરાએ આપ્યું ફર્ઝી 2 પર મોટું અપડેટ, રાજ અને ડીકે ની સિરીઝ પર કહી આવી વાત

Farzi 2: રાજ અને ડીકે દ્વારા નિર્મિત સસ્પેન્સ-થ્રિલર સિરીઝ ફર્ઝી ને લોકો એ ખુબ પસંદ કરી હતી હવે દર્શકો આ સિરીઝ ની બીજી સીઝન ની રાહ જોઈ રહ્યા છે તેવામાં શાહિદ કપૂર ના કો સ્ટાર ભુવન અરોરા એ આ સિરીઝ ની સીઝન 2 પર અપડેટ આપ્યું છે.

Farzi 2 shahid kapoor co star bhuvan arora gives update on raj and dk series

Farzi 2 shahid kapoor co star bhuvan arora gives update on raj and dk series

News Continuous Bureau | Mumbai

Farzi 2: ફર્ઝી એ એમેઝોન પ્રાઈમ વિડીયો ની લોકપ્રિય સિરીઝ હતી આ સિરીઝ માં શાહિદ કપૂર, ભુવન અરોરા, વિજય સેતુપતિ, રાશિ ખન્ના મુખ્ય ભૂમિકા માં હતા. રાજ અને ડીકે દ્વારા નિર્મિત સસ્પેન્સ-થ્રિલર સિરીઝ ફર્ઝી ને લોકો એ ખુબ પસંદ કરી હતી. હવે દર્શકો આ સિરીઝ ની બીજી સીઝન ની રાહ જોઈ રહ્યા છે તેવામાં શાહિદ કપૂર ના કો સ્ટાર ભુવન અરોરા એ આ સિરીઝ ની સીઝન 2 પર અપડેટ આપ્યું છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Anupama: અનુપમા માંથી રૂપાલી કે ગૌરવે નહીં આ અભિનેતા એ કહ્યું શો ને અલવિદા, વિડીયો શેર કરી આપી માહિતી

ફર્ઝી 2 ને લઈને ભુવને આપ્યું અપડેટ 

મીડિયા ને આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન ભુવને ફર્ઝી 2 પર અપડેટ આપતા કહ્યું કે, “ફર્ઝી 2 આવી રહી છે, તે નિશ્ચિતપણે આવી રહી છે. લેખકોનો રૂમ તૈયાર છે. અમે હજી સત્તાવાર રીતે તેની જાહેરાત કરી નથી, પરંતુ મને લાગે છે કે અમે તે કરી રહ્યા છીએ. દરેક વ્યક્તિ અત્યારે વ્યસ્ત છે. દરેક વ્યક્તિ પોતાનું કામ કરી રહ્યા છે.” ભુવન ના કહેવા પ્રમાણે બહુ જલ્દી જ ફર્ઝી 2 જોવા મળશે.


તમને જણાવી દઈએ કે ફર્ઝી માં ભુવને શાહિદ કપૂર ના મિત્ર ફિરોઝ ની ભૂમિકા ભજવી હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

India vs England T20: ભારતે ઇંગ્લેન્ડને હરાવ્યું, સ્ટેડિયમમાં રણબીર-રાહા અને બોલિવૂડ સ્ટાર્સે મચાવી ધૂમ; જુઓ સેલિબ્રેશનના વાયરલ ફોટોઝ..
Arjun Tendulkar Saniya Chandhok Wedding : જ્યારે અર્જુન-સાનિયાના લગ્નમાં સામસામે આવ્યા શાહરુખ અને આમિર! સોશિયલ મીડિયા પર વીડિયોએ મચાવી ધૂમ, જુઓ અંદરનો નજારો
Subedaar Movie Review: ‘સૂબેદાર’ રિવ્યુ: અનિલ કપૂરનો એક્શન અવતાર કેવો છે? જાણો શું આ ફિલ્મ જોવા જેવી છે કે નહીં.
Arjun Tendulkar Wedding: અર્જુન તેંડુલકરના લગ્નમાં ‘સાસુ-સસરા’ થી અલગ જોવા મળી ઐશ્વર્યા રાય, પતિ અભિષેક બચ્ચન સાથે આપ્યા પોઝ
Exit mobile version