Site icon

Fighter: ફાઈટરની ટીમે ખાસ અંદાજ માં આપી દીપિકા પાદુકોણ ને જન્મદિવસ ની શુભેચ્છા, જુઓ વિડીયો

Fighter:ગઈકાલે દીપિકા પાદુકોણે તેનો 38 મોં જન્મદિવસ ઉજવ્યો હતો. અભિનેત્રી ના આ ખાસ અવસર પર ફાઈટર ની ટીમે એક બીટીએસ વિડીયો શેર કર્યો હતો અને આ સાથે દીપિકા ને જન્મદિવસ ની શુભેચ્છા પણ પાઠવી હતી.

fighter team wish deepika padukone birthday share bts video

fighter team wish deepika padukone birthday share bts video

News Continuous Bureau | Mumbai

Fighter: બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે ગઈકાલે તેનો 38 મોં જન્મદિવસ ઉજવ્યો હતો. દીપિકા ફિલ્મ ફાઈટર માં જોવા મળવાની છે. ફાઈટરની ટીમે દીપિકા પાદુકોણ ને ખાસ અંદાજમાં જન્મદિવસ ની શુભેચ્છા પાઠવી હતી. ફાઈટરની ટીમે દીપિકાના જન્મદિવસ પર એક બીટીએસ વિડીયો શેર કર્યો હતો જેમાં પડદા પાછળ દીપિકા ભાંગડા પરફોર્મ કરતી અને ફિલ્મના સેટ પર મસ્તી કરતી જોવા મળી હતી.

Join Our WhatsApp Community

 

ફાઈટર ની ટીમે શેર કર્યો બીટીએસ વિડીયો 

દીપિકા પાદુકોણ સિદ્ધાર્થ આનંદ ની ફિલ્મ ફાઈટર માં જોવા મળશે. આ ફિલ્મ નું ટીઝર અને ફિલ્મ ના બે ગીતો રિલીઝ થઇ ચુક્યા છે. ચાહકો આ ફિલ્મ ને લઈને ખુબ ઉત્સાહિત છે. આ સ્થિતિ માં ફાઈટર ને ટીમે બર્થડે ગર્લ દીપિકા ને એક ખાસ અંદાજમાં જન્મદિવસ ની શુભ્રછા પાઠવી હતી. ફાઈટર ની ટીમે પડદા પાછળ ની દીપિકા ની મસ્તી કેપ્ચર કરી હતી અને તેનો એક બીટીએસ વિડીયો બનાવ્યો હતો. આ વિડીયો તેમને અભિનેત્રી ના જન્મદિવસ પર રિલીઝ કર્યો હતો.


તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ અને રિતિક રોશન સ્ટારર ફિલ્મ ફાઈટર 25 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મ માં પહેલીવાર રિતિક રોશન અને દીપિકા પાદુકોણ ની જોડી જોવા મળશે. 

આ સમાચાર પણ વાંચો : Sushmita sen: સુષ્મિતા સેને લૂંટાવ્યો રોહમન શોલ પર પ્રેમ, અનોખા અંદાજ માં પાઠવી ભૂતપૂર્વ બોયફ્રેન્ડ ને જન્મદિવસ ની શુભેચ્છા

 

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version