Site icon

Filmmaker Manish Gupta: મનીષ ગુપ્તા વિરુદ્ધ નોંધાઈ એફઆઈઆર, ડ્રાઇવર એ ફિલ્મ નિર્માતા પર લગાવ્યો ગંભીર આરોપ, જાણો સમગ્ર મામલો

Filmmaker Manish Gupta: ફિલ્મમેકર મનીષ ગુપ્તા પર ડ્રાઈવર પર ચાકૂથી હુમલો કરવાનો આરોપ છે. વેતનના વિવાદમાં મનીષ ગુપ્તાએ પોતાના ડ્રાઈવર પર રસોડાના ચાકૂથી હુમલો કર્યો હતો.

Filmmaker Manish Gupta Accused of Stabbing Driver Over Salary Dispute

Filmmaker Manish Gupta Accused of Stabbing Driver Over Salary Dispute

News Continuous Bureau | Mumbai 

Filmmaker Manish Gupta:  મુંબઈના વર્સોવા વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જાણીતા ફિલ્મમેકર મનીષ ગુપ્તા પર તેના ડ્રાઈવર પર રસોડાના ચાકૂથી હુમલો કરવાનો આરોપ લાગ્યો છે. આ ઘટના ગુરુવારે રાત્રે મનીષના ઘરમાં બની હતી, જ્યાં વેતનના મુદ્દે થયેલી બોલાચાલી હિંસક બની ગઈ.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Jitendra Sold His Property: બોલિવૂડ ના દિગ્ગ્જ અભિનેતા જીતેન્દ્ર એ તેની અંધેરી ની પ્રોપર્ટી વેચી કર્યો અધધ આટલા કરોડ નો નફો, હવે આ કંપની છે તે સંપત્તિ ની મલિક

વિવાદ અને હુમલાની વિગત

પોલીસના જણાવ્યા મુજબ, ડ્રાઈવર છેલ્લા ત્રણ વર્ષથી મનીષ ગુપ્તા માટે કામ કરતો હતો. તેણે ત્રણ મહિનાનું વેતન ન મળ્યાનું જણાવતાં વિવાદ થયો. ગુસ્સામાં મનીષે રસોડામાંથી ચાકૂ ઉઠાવી ડ્રાઈવર પર હુમલો કર્યો. ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયો અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.


વર્સોવા પોલીસ સ્ટેશનમાં મનીષ ગુપ્તા વિરુદ્ધ IPC કલમ 118(2), 115(2) અને 352 હેઠળ ફરિયાદ નોંધાઈ છે. જોકે, સમાચાર લખાય ત્યાં સુધી મનીષની ધરપકડ થઈ નથી. ડ્રાઈવર ના વકીલ એ મનીષ ના  તાત્કાલિક ધરપકડની માંગ કરી છે અને કહ્યું છે કે “આરોપી સામે કડક કાર્યવાહી થવી જોઈએ.” મનીષ ગુપ્તા ‘રહસ્ય’ અને ‘ધ સ્ટોનમેન મર્ડર્સ’ જેવી ફિલ્મો માટે જાણીતા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Saiyara Movie Controversy: બોલિવૂડમાં ફરી સ્ક્રિપ્ટ ચોરીનો વિવાદ! સિંગર અમિત જાધવે ‘સૈયારા’ ના મેકર્સ પર લગાવ્યા ગંભીર આરોપ; જાણો શું છે આખી ઘટના.
LPG Crisis Hits Film City: બોલિવૂડ પર ગેસ સંકટનો મારો: શૂટિંગ સેટ પર રસોડા ઠપ થતા પ્રોડ્યુસર્સે આપી ચેતવણી, શૂટિંગ શિડ્યુલ ખોરવાવાની ભીતિ
Bollywood Trivia: એક ગીત અને ૮૦ ફિલ્મોના નામ! જાણો કમલ હાસનની એ બ્લોકબસ્ટર ફિલ્મ વિશે જેણે બોલીવુડમાં મચાવ્યો હતો ખળભળાટ
Dhurandhar 2 Advance Booking: રણવીર સિંહની ફિલ્મનું ૬૦ કરોડનું ધમાકેદાર બુકિંગ, શું ‘ધુરંધર 2’ બનાવશે ઇતિહાસનો સૌથી મોટો ઓપનિંગ રેકોર્ડ?
Exit mobile version