Site icon

Ganesh Chaturthi 2025: અંબાણી પરિવારના ભવ્ય ગણપતિ ઉત્સવમાં નાની વહુ રાધિકા મર્ચન્ટ ના સ્ટાઈલિશ લુક એ ખેંચ્યું લોકો નો ધ્યાન, વિડીયો થયો વાયરલ

Ganesh Chaturthi 2025: દર વર્ષ ની જેમ આ વર્ષે પણ અંબાણી પરિવાર એ ધામધૂમ થી બાપ્પા નું સ્વાગત કર્યું છે. આ ઉત્સવ માં અંબાણી પરિવાર ની નાની વહુ રાધિકા ના લુક ને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

Ganesh Chaturthi 2025: Radhika Merchant’s Glamorous Look Blends Tradition with Modern Style

Ganesh Chaturthi 2025: Radhika Merchant’s Glamorous Look Blends Tradition with Modern Style

News Continuous Bureau | Mumbai

Ganesh Chaturthi 2025: અંબાણી પરિવારના ભવ્ય ગણેશોત્સવ 2025 દરમિયાન રાધિકા મર્ચન્ટ નો લુક સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. અનંત અંબાણી સાથે બપ્પાનું સ્વાગત કરતી વખતે રાધિકા પેસ્ટેલ ગ્રીન કલરના ફ્લોરલ કોઓર્ડ સેટમાં જોવા મળી હતી. તેનો આ લુક ટ્રેડિશનલ અને મોડર્ન ફેશનનો સુંદર સમન્વય હતો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Baahubali: The Epic Teaser Out: ‘બાહુબલી: ધ એપિક’ નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ, જાણો ક્યારે જોઈ શકશો પ્રભાસ ની બ્લોકબસ્ટર ફિલ્મ

રાધિકા મર્ચન્ટનો લુક: સિમ્પલ પણ ગ્લેમરસ

રાધિકાએ ફ્લોરલ ટ્રાઉઝર સાથે શોર્ટ વેસ્ટકોટ સ્ટાઇલ કૂર્તી પહેરી હતી. લાઇટ મેકઅપ, ઓપન હેર અને નાજુક નેકલેસ સાથે તેણે પોતાનો લુક સંપૂર્ણ કર્યો હતો. આ સ્લીવલેસ કોઓર્ડ સેટને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર તેમની પ્રશંસા થઈ રહી છે.


એન્ટિલિયા ખાતે ભવ્ય પંડાલમાં ‘એન્ટિલિયા ચા રાજા’ની સ્થાપના કરવામાં આવી હતી. અનંત અને રાધિકા સાથે આખો અંબાણી પરિવાર પૂજા-અર્ચનામાં જોડાયો હતો. ફૂલો અને લાઇટિંગથી શણગારેલા ટ્રકમાં બપ્પાને લાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે બોલીવૂડ સેલિબ્રિટીઝ પણ હાજર રહ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Priyanka Chopra: ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપરા ઓસ્કારમાં મચાવશે ધૂમ! ભારત માટે ઐતિહાસિક ક્ષણ; જાણો ઓસ્કાર સેરેમનીમાં દેશી ગર્લને કયું મોટું કામ સોંપાયું?
Vijay Rashmika Wedding Cost: વિજય-રશ્મિકાના લગ્નનો રોયલ ઠાઠ! ૧૨ કરોડનો ખર્ચ અને કરોડોની ગોલ્ડ જ્વેલરી; સાઉથના સુપરસ્ટાર્સના મેગા વેડિંગની વિગતો લીક
Sankalp Trailer Out: સત્તા, રાજનીતિ અને નાના પાટેકરનો દબદબો! ‘સંકલ્પ’નું ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર વાયરલ; શું આ વર્ષની સૌથી મોટી થ્રિલર સાબિત થશે?
Badshah in Trouble: ગીત ગાવાનું બાદશાહને પડ્યું ભારે! ‘ટટિહરી’ના બોલ પર મચ્યો હોબાળો; મહિલા આયોગે ફટકારી નોટિસ; જાણો શું છે આખો વિવાદ
Exit mobile version