Site icon

Gauahar khan: રમઝાન પર ગૌહર ખાને બતાવ્યો પોતાના પુત્રનો ચહેરો, જેહાન ની ક્યુટનેસ પર લોકો થયા ફિદા, જુઓ વિડિયો

Gauahar khan: બોલિવૂડ અને ટીવી એક્ટ્રેસ ગૌહર ખાન રમઝાન મહિનામાં મક્કા-મદીના ગઈ છે. આ દરમિયાન તેણે પહેલીવાર પોતાના પુત્રની ઝલક બતાવી છે.

gauahar khan reveals sons zehaans face for first time

gauahar khan reveals sons zehaans face for first time

News Continuous Bureau | Mumbai

Gauahar khan: બોલિવૂડ અને ટીવી અભિનેત્રી ગૌહર ખાન સોશિયલ મીડિયા પર એક્ટિવ છે તે અવારનવાર પોતાની સાથે જોડાયેલા અપડેટ શેર કરતી રહે છે. આ દિવસો માં ગૌહર ખાન તેના પતિ અને પુત્ર સાથે મક્કા-મદીના ગઈ છે. જ્યાં તેને તેના દીકરા જેહાન નો ચહેરો બતાવ્યો છે. ગૌહર ના દીકરા ની ક્યુટનેસ જોઈ લોકો તેના પર ફિદા થઇ રહ્યા છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Boney kapoor: કાનૂની મુશ્કેલીમાં ફસાઈ અજય દેવગણ ની ફિલ્મ મેદાન, આ મામલે બોની કપૂર સામે નોંધાયો કેસ

 

ગૌહર ખાને બતાવ્યો તેના પુત્ર નો ચહેરો 

મદીનાની યાત્રા પૂરી કરીને ગૌહર ખાન મક્કા પહોંચી, જ્યાંથી તેણે પોતાના પુત્રની તસવીર અને વીડિયો શેર કર્યો. અભિનેત્રીએ જણાવ્યું કે તેની ઈચ્છા મક્કા પહોંચ્યા પછી જ તેના પુત્રની પ્રથમ ઝલક બતાવવાની હતી. રમઝાનના પવિત્ર મહિનામાં, અભિનેત્રીએ પ્રથમ વખત તેના પુત્ર સાથે મક્કા અને મદીના બંનેની મુલાકાત લીધી છે. 


ગૌહર ખાન ના પુત્ર ને જોયા બાદ લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા ચાહકો ગૌહર ખાન ના દીકરા જેહાન ની ક્યુટનેસ પર ફિદા થઇ રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Govt Blocks OTT Platforms: અશ્લીલ કન્ટેન્ટ પીરસતા ૫ OTT પ્લેટફોર્મ્સ પર સરકારની મોટી સર્જિકલ સ્ટ્રાઈક: તાત્કાલિક અસરથી કર્યા બ્લોક; જાણો કયા પ્લેટફોર્મ પર લાગ્યો પ્રતિબંધ?
Ranveer Singh Pralay Movie Update: રણવીર સિંહની ફિલ્મ ‘પ્રલય’માં વધુ એક અભિનેત્રીની એન્ટ્રી: કલ્યાણી પ્રિયદર્શન બાદ સાઉથની આ બ્યુટી મચાવશે ધૂમ.
Yeh Rishta Kya Kehlata Hai: ૧૬ વર્ષથી રાજ કરતો શો ‘યે રિશ્તા…’ ઓફ-એર થવાના આરે? જાણો શું છે ચેનલનો નવો પ્લાન
Sabeer Bhatia Review Dhurandhar: સબીર ભાટિયાનો ‘ધુરંધર’ પર આકરો પ્રહાર: ‘ક્રિએટિવિટીના નામે માત્ર દેખાડો’, નવી પેઢી પર ફિલ્મની અસરને લઈને વ્યક્ત કરી ચિંતા
Exit mobile version