News Continuous Bureau | Mumbai
-
અભિનેતા ગોવિંદા ( Govinda ) ને તેની જ બંદૂક ( Gun fire ) થી પગમાં ગોળી વાગી છે.
-
આ ઘટના સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં બની હતી.
-
મીડિયા રિપોર્ટ અનુસાર આ અકસ્માત ( Accident ) તેની રિવોલ્વર સાફ ( Revolver ) કરતી વખતે થયો હતો.
-
હવે અભિનેતા ક્રિટી કેર હોસ્પિટલ ( Critic care Hospital ) માં દાખલ છે.
-
જણાવી દઈએ કે ગોવિંદા પાસે લાયસન્સ ( Gun license ) વાળી રિવોલ્વર છે.
Actor and Shiv Sena leader Govinda has been taken to the nearest hospital after he was accidentally shot in the leg by his own revolver this morning, says a senior Mumbai Police official
More details awaited.
(file pic) pic.twitter.com/SBqnMcDgoA
— ANI (@ANI) October 1, 2024
આ સમાચાર પણ વાંચો : LPG Cylinder Price Hike : ઓક્ટોબર મહિનાના પહેલા જ દિવસે મોંઘા થયા એલપીજી સિલિન્ડર, તહેવારો પહેલા ગ્રાહકોના ખિસ્સા પર વધ્યો ભાર; જાણો કેટલા વધ્યા…