Govinda Gun Fire: મોટા સમાચાર… બોલિવૂડના જાણીતા અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયા દાખલ..

Govinda Gun Fire: બોલિવુડના ફેમસ એક્ટર ગોવિંદાના પગમાં વાગી ગોળી છે.

by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Govinda Gun Fire

  • અભિનેતા ગોવિંદા ( Govinda ) ને તેની જ બંદૂક ( Gun fire ) થી પગમાં ગોળી વાગી છે. 

  • આ ઘટના સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં બની હતી. 

  • મીડિયા રિપોર્ટ અનુસાર આ અકસ્માત ( Accident )  તેની રિવોલ્વર સાફ ( Revolver ) કરતી વખતે થયો હતો. 

  • હવે અભિનેતા ક્રિટી કેર હોસ્પિટલ ( Critic care Hospital ) માં દાખલ છે.

  • જણાવી દઈએ કે ગોવિંદા પાસે લાયસન્સ ( Gun license ) વાળી રિવોલ્વર છે.

 

 

આ સમાચાર પણ વાંચો :  LPG Cylinder Price Hike : ઓક્ટોબર મહિનાના પહેલા જ દિવસે મોંઘા થયા એલપીજી સિલિન્ડર, તહેવારો પહેલા ગ્રાહકોના ખિસ્સા પર વધ્યો ભાર; જાણો કેટલા વધ્યા…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More