- ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ અભિનેતા અને દિગ્દર્શક અરવિંદ જોશી નું મુંબઈમાં નિધન થયું છે
- તેઓ ગુજરાતી રંગભૂમિના નિર્માતા, લેખક, દિગ્દર્શક અને અભિનેતા હતા.
- અરવિંદ જોશી ના અંતિમ સંસ્કાર આજે 11:00 કલાકે મુંબઈના વિલેપાર્લે વિસ્તારમાં આવેલા પવનહંસ સ્મશાનભૂમિ ખાતે કરવામાં આવશે
ગુજરાતી રંગભૂમિના આ દિગ્ગજ અભિનેતા દિગ્દર્શક નું નિધન થયું.
