Hardik pandya and ananya pandey: હાર્દિક પંડ્યા અને અનન્યા પાંડે એ સોશિયલ મીડિયા પર કર્યું એવું કામ કે તેમના ડેટિંગ ના સમાચાર ને મળી હવા

Hardik pandya and ananya pandey: હાર્દિક પંડ્યા અને અનન્યા પાંડે નો જ્યારથી ડાન્સ વિડીયો વાયરલ થયો છે ત્યારથી બંને ના ડેટિંગ ના સમાચાર વહેતા થયા છે હવે બંને એ સોશિયલ મીડિયા પર એવું કામ કર્યું છે કે તેમના આ સમાચાર ને વેગ મળ્યો છે.

by Zalak Parikh
Hardik pandya and ananya pandey follow each other on instagram

News Continuous Bureau | Mumbai

 Hardik pandya and ananya pandey: હાર્દિક પંડ્યા અને નતાશા ના છૂટાછેડા ની વચ્ચે હાર્દિક પંડ્યા અને અનન્યા પાંડે વચ્ચે વધતી નિકટતા એ ઈન્ટરનેટ પર નવી ચર્ચા શરૂ કરી છે. જ્યારથી અનંત ને રાધિકા ની જાન નો બંને નો ડાન્સ વિડીયો વાયરલ થયો છે ત્યારથી બંને ના ડેટિંગ ના સમાચાર વહેતા થયા છે હવે બંને એ સોશિયલ મીડિયા પર એવું કામ કર્યું છે કે તેમના આ સમાચાર ને વેગ મળ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : Hardik pandya and Ananya pandey: શું અનંત અને રાધિકા ના લગ્ન માં બે તૂટેલા દિલ આવ્યા નજીક? હાર્દિક પંડ્યા અને અનન્યા ને લઈને સ્ટાફ મેમ્બરે કર્યો ચોંકાવનારો ખુલાસો

હાર્દિક અને અનન્યા એ સોશિયલ મીડિયા પર કર્યા એકબીજા ને ફોલો 

તાજેતરમાં જ હાર્દિક પંડ્યા અને અનન્યા પાંડે એ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને ફોલો કરવાનું શરૂ કર્યું છે. હાર્દિક અને અનન્યા એકબીજાને ફોલો કર્યા પછી, ચાહકો અને નેટીઝન્સ સોશિયલ મીડિયા પર વિવિધ અટકળો લગાવી રહ્યા છે. જો કે હજુ સુધી બંને તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. સોશિયલ મીડિયા યુઝર્સે તેમની કેમેસ્ટ્રી વિશે ઘણી વાતો કરી છે, પરંતુ હાર્દિક અને અનન્યાએ તેના પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)


તમને જણાવી દઈએ કે, તાજેતર માં જ હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક એ તેમના છૂટાછેડા ની જાહેરાત કરી હતી તો બીજી તરફ અનન્યા પાંડેએ આ વર્ષે માર્ચમાં આદિત્ય રોય કપૂર સાથે બ્રેકઅપ કર્યું હતું જોકે આ વાત ની સત્તાવાર પુષ્ટિ થઇ નથી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More