Twinkle khanna: શું ત્રીજી વાર માતા બનવા જઈ રહી છે ટ્વીન્કલ ખન્ના? અભિનેત્રી ની એક પોસ્ટ એ મચાવી હલચલ

Twinkle khanna: ટ્વીન્કલ ખન્ના સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે તે અવારનવાર તેની સાથે જોડાયેલી વસ્તુઓ શેર કરતી રહે છે. હવે તાજેતર માં અભિનેત્રી ની એક પોસ્ટ એ ઈન્ટરનેટ પર હલચલ મચાવી છે જેને લઈને તેની પ્રેગ્નન્સી ની અટકળો ચાલી રહી છે.

by Zalak Parikh
twinkle khanna latest post led to speculation about a third pregnancy

News Continuous Bureau | Mumbai

Twinkle khanna: ટ્વીન્કલ ખન્ના ભલે ફિલ્મો માં સક્રિય ના હોય પરંતુ તે કોઈ ના કોઈ કારણોસર લાઈમલાઈટ માં રહેતી હોય છે. ટ્વીન્કલ ખન્ના તેની પ્રોફેશનલ લાઈફ ની સાથે સાથે તેની પર્સનલ લાઈફ ને લઈને પણ ચર્ચામા રહેતી હોય છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી ટ્વિંકલ ખન્ના ઘણીવાર વિવિધ મુદ્દાઓ પર ખુલીને વાત કરે છે. ટ્વિંકલ ખન્નાની લેટેસ્ટ સોશિયલ મીડિયા પોસ્ટ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. ટ્વિંકલ ખન્નાએ એક એવી પોસ્ટ શેર કરી છે કે લોકો અનુમાન કરવા લાગ્યા છે કે તે 50 વર્ષની ઉંમરે ગર્ભવતી છે ચાલો જાણીએ કે ટ્વિંકલ ખન્નાએ પોસ્ટ માં શું લખ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : Amitabh bachchan: ‘હું મારા દીકરા અભિષેક અને આરાધ્યા સાથે વાત કરવા જઈ રહ્યો છું’, જાણો કયા વિષય પર પુત્ર અને પૌત્રી સાથે વાત કરવા માંગે છે બિગ બી

ટ્વીન્કલ ખન્ના ની પોસ્ટ 

ટ્વિંકલ ખન્નાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે હાથ માં મગ લઈને કંઈક વિચારતી જોવા મળી રહી છે આ વિડીયો સાથે લખ્યું છે કે, ‘જ્યારે તમે 50 વર્ષના છો અને તમારો પીરિયડ મિસ થાય છે, ત્યારે તમને આશ્ચર્ય થાય છે કે તે મેનોપોઝ છે કે પ્રેગ્નન્સી.’ ટ્વિંકલ ખન્નાએ આ વીડિયોની સાથે કેપ્શન લખ્યું છે, ‘હું 50 વર્ષની થઈ ગઈ છું પણ હું ગભરાઈ રહી છું. શું હું પેરીમેનોપોઝ ક્લબમાં જોડાયો છું? જો તમારી સાથે આવું બન્યું હોય તો તમે લોકો પણ તમારા મેનોપોઝના અનુભવો મારી સાથે શેર કરી શકો છો.’

 

View this post on Instagram

 

A post shared by Tweak India (@tweakindia)


ટ્વિંકલ ખન્નાની આ પોસ્ટ પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.ઘણા તેની પ્રેગ્નન્સી વિશે અનુમાન લગાવી રહ્યા છે.તમને જણાવી દઈએ કે ટ્વીન્કલ ખન્ના અને અક્ષય કુમાર ના લગ્ન ને 23 વર્ષ થઇ ગયા છે.  

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More