Harry Potter First Look: હેરી પોટર ફેન્સ માટે મોટા સમાચાર! નવી ટીવી સીરીઝનું પહેલું પોસ્ટર આઉટ; જાણો કોણ છે નવો ‘હેરી’ અને ક્યારે રિલીઝ થશે ધમાકેદાર ટ્રેલર?

Harry Potter First Look: જે.કે. રોલિંગની નવલકથાઓ પર આધારિત સિરીઝનો ફર્સ્ટ લૂક વાયરલ; ડોમિનિક મેકલોફલિન ભજવશે હેરીનું પાત્ર, બુધવારે આવશે પહેલી ઝલક

by Zalak Parikh
Harry Potter TV Series: First Poster Revealed Featuring Dominic McLaughlin; Teaser Trailer to Release This Wednesday

News Continuous Bureau | Mumbai

Harry Potter First Look: હેરી પોટરના ચાહકો માટે ખુશીના સમાચાર છે. લાંબા સમયથી ચર્ચામાં રહેલી ‘હેરી પોટર’ ટીવી સિરીઝનું કામ વેગ પકડી રહ્યું છે. મેકર્સે સોશિયલ મીડિયા પર આ સિરીઝનું પ્રથમ અધિકૃત પોસ્ટર શેર કર્યું છે. આ સાથે જ જાહેરાત કરવામાં આવી છે કે આ સિરીઝનો પહેલો ટીઝર ટ્રેલર બુધવારે રિલીઝ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Rajinikanth Dhurandhar 2 Review: રજનીકાંતે ‘ધુરંધર 2’ જોઈને શું કહ્યું? આદિત્ય ધરને આપ્યું નવું બિરુદ, સોશિયલ મીડિયા પર ફેન્સમાં ભારે ઉત્સાહ

પોસ્ટરમાં શું જોવા મળ્યું?

ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા આ પોસ્ટરમાં નવા હેરી પોટર એટલે કે ડોમિનિક મેકલોફલિન  ની ઝલક પાછળથી બતાવવામાં આવી છે. પોસ્ટરમાં હેરી પોટરના ટ્રેડિશનલ કોસ્ચ્યુમમાં સજ્જ હેરી બરફથી છવાયેલી જમીન પર ચાલતો દેખાય છે. આ તસવીરે સોશિયલ મીડિયા પર ફેન્સમાં ભારે ઉત્તેજના જગાવી છે.

 

View this post on Instagram

 

A post shared by Harry Potter (@harrypotter)


આ સિરીઝમાં જૂની ફિલ્મોના કલાકારોને બદલે નવા ચહેરાઓ જોવા મળશે:હેરી પોટર: ડોમિનિક મેકલોફલિન.હર્માઈની ગ્રેન્જર: અરેબેલા સ્ટેન્ટન (Arabella Stanton).રોન વીઝલી: એલાસ્ટેયર સ્ટેઉટ (Alastair Stout).એલ્બસ ડમ્બલડોર: જ્હોન લિથગો (John Lithgow).પ્રોફેસર મેકગોનાગલ: જેનેટ મેકટીયર.હેગ્રિડ: નિક ફ્રોસ્ટ.આ સિરીઝના અનેક એપિસોડ્સનું નિર્દેશન ‘સક્સેશન’ ફેમ પ્રખ્યાત નિર્દેશક માર્ક માયલોડ (Mark Mylod) કરશે. ઉલ્લેખનીય છે કે અગાઉ ૨૦૦૧ થી ૨૦૧૧ દરમિયાન આ પુસ્તકો પર ૮ બ્લોકબસ્ટર ફિલ્મો બની ચૂકી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More