Site icon

Heeramandi: જાણો ‘હીરામંડી’ ના તે ડિઝાઈનર વિશે જેમને બનાવ્યા છે મનીષા અને સોનાક્ષી ના અમૂલ્ય પોશાક, આઉટફિટ બનાવવામાં લાગ્યો અધધ આટલા વર્ષ નો સમય

Heeramandi: સંજય લીલા ભણસાલી ની વેબ સિરીઝ 'હીરામંડી' હાલ ચર્ચા નોઇ વિષય બન્યો છે. આ સિરીઝ માં ભવ્ય સેટ અને ભરી ભરખમ પોશાક જોવા મળી રહ્યા છે. હવે ચાલો જાણીયે તે ડિઝાઈનર વિશે જેને મનીષા અને સોનાક્ષી ના અમૂલ્ય પોશાક બનાવ્યા છે.

heeramandi 300 outfits designed exclusively for manisha koirala sonakshi sinha

heeramandi 300 outfits designed exclusively for manisha koirala sonakshi sinha heeramandi 300 outfits designed exclusively for manisha koirala sonakshi sinha

News Continuous Bureau | Mumbai 

 Heeramandi: સંજય લીલા ભણસાલીની ‘હીરામંડી નું  જ્યારથી ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી તે ચર્ચામાં છે.સિરીઝ માં  સ્ટાર કાસ્ટ ના દેખાવથી લઈને બેકગ્રાઉન્ડ થીમ મ્યુઝિક અને સેટ સુધી, બધા પર બારીકાઈ થી કામ કરવામાં આવ્યું છે. સંજય લીલા ભણસાલી એ આ સિરીઝ માટે ઘણા આઉટફિટ ડિઝાઇન કર્યા છે જેની કિંમત કરોડોમાં છે. ‘હીરામંડી’માં મનીષા કોઈરાલા, સોનાક્ષી સિંહા,રિચા ચઢ્ઢા, અદિતિ રાવ હૈદરી, સંજીદા શેખ, શર્મિન સહગલ અને ફરીદા જલાલ જેવી મોટી અભિનેત્રીઓ છે. દરેક અભિનેત્રીનો લુક ખૂબ જ રોયલ જોવા મળી રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Salman khan: ઘરમાં આવા કપડાં પહેરીને ફરે છે સલમાન ખાન, ભાઈજાન ની ટી શર્ટ જોઈ લોકો એ કરી મજેદાર કમેન્ટ્સ

આ ડિઝાઇનરે ડિઝાઇન કર્યા છે આઉટફિટ 

‘હીરામંડી માં આ આઉટફિટ્સ ડિઝાઇનર જોડી રિમ્પલ અને હરપ્રીત દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યા છે. તેમને  લગભગ 300 અનારકલીઓ તૈયાર કરી છે. બંને છેલ્લા બે વર્ષથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા.જો કે ડિઝાઇનરો એ આ આઉટફિટ ની પ્રાઈઝ વિશે કોઈ ઉલ્લેખ કર્યો નથી, પરંતુ અંદાજ છે કે તમામ ડ્રેસ 2 થી 3 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે. જો રિપોર્ટ્સનું માનીએ તો, આ ડિઝાઇનર્સના લહેંગાની કિંમત ઓછામાં ઓછી 3 લાખ રૂપિયા છે. જ્યારે અનારકલી સેટની કિંમત 1 થી 3.5 લાખ રૂપિયા અને સાડીની કિંમત 2 થી 3 લાખની આસપાસ હોય છે.


તમને જણાવી દઈએ કે સંજય લીલા ભણસાલી ની ફિલ્મ પદ્માવત માટે સેલિબ્રિટી ડિઝાઇનર્સ રિમ્પલ અને હરપ્રીતે આઉટફિટ્સ ડિઝાઇન કર્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

‘Dhurandhar 2 Trailer Out: ધુરંધર 2’ નું ટ્રેલર રિલીઝ: રણવીર સિંહનો ખતરનાક એક્શન અવતાર, બદલો લેવા માટે તૈયાર છે ‘ધુરંધરો’
Amitabh Bachchan Ayodhya Property: અમિતાભ બચ્ચને અયોધ્યામાં ૨.૬૭ એકર જમીન ખરીદી, રામ મંદિરથી છે આટલી નજીક; જાણો કિંમત અને લોકેશન
Priyanka Chopra: ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપરા ઓસ્કારમાં મચાવશે ધૂમ! ભારત માટે ઐતિહાસિક ક્ષણ; જાણો ઓસ્કાર સેરેમનીમાં દેશી ગર્લને કયું મોટું કામ સોંપાયું?
Vijay Rashmika Wedding Cost: વિજય-રશ્મિકાના લગ્નનો રોયલ ઠાઠ! ૧૨ કરોડનો ખર્ચ અને કરોડોની ગોલ્ડ જ્વેલરી; સાઉથના સુપરસ્ટાર્સના મેગા વેડિંગની વિગતો લીક
Exit mobile version