Site icon News Continuous Bureau | Mumbai

Heeramandi: ઓટીટી પર છવાઈ ‘હીરામંડી’, સંજય લીલા ભણસાલી ની વેબ સિરીઝ એ બનાવ્યો આ રેકોર્ડ

Heeramandi: 'હીરામંડી' થી સંજય લીલા ભણસાલી એ ઓટીટી પર ડેબ્યુ કર્યું છે. આ સિરીઝ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઇ રહી છે. હવે આ સિરીઝ એ તેના પહેલા જ અઠવાડિયા મા રેકોર્ડ બનાવ્યો છે.

Heeramandi records web series on netflix becomes most viewed show

Heeramandi records web series on netflix becomes most viewed show

News Continuous Bureau | Mumbai

 Heeramandi: ‘હીરામંડી’ થી સંજય લીલા ભણસાલી એ ઓટીટી પર ડેબ્યુ કર્યું છે. આ સિરીઝ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઇ રહી છે ‘હીરામંડી તેના લોન્ચના પ્રથમ સપ્તાહમાં સૌથી વધુ જોવાયેલી ભારતીય શ્રેણી બની ગઈ છે. આ  સિરીઝે વિશ્વભરના દર્શકો ના દિલ જીતવામાં કોઈ કસર છોડી નથી. આ સિરીઝ હાલ ઓટિટિ પર પ્રભુત્વ જમાવી રહી છે.નેટફ્લિક્સે હવે આ અઠવાડિયે ટોચ ની 10 સૌથી વધુ જોવાયેલી બિન-અંગ્રેજી સામગ્રી સિરીઝ અને ફિલ્મોની યાદી બહાર પાડી છે, જેમાં ‘હીરામંડી’નું નામ પણ સામેલ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Kangana ranaut: કંગના રનૌત ની મોટી જાહેરાત, લોકસભા ચૂંટણી જીતશે તો કરશે આ કામ

‘હીરામંડી’ એ બનાવ્યો રેકોર્ડ 

નેટફ્લિક્સ ની આ યાદીમાં ‘હીરામંડી’ નંબર બીજા પર છે. આ સીરીઝ ને તેનાપહેલા જ અઠવાડિયામાં તેને 45 લાખ વખત જોવામાં આવી છે. દર્શકોએ આ શો જોવા માટે નેટફ્લિક્સ  પર 33 મિલિયન કલાકનો સમય પસાર કર્યો છે. આ સિરીઝ એ તેની રજૂઆતના બીજા સપ્તાહમાં નેટફ્લિક્સ પર 1.2 કરોડ વ્યૂઝ પ્રાપ્ત કર્યા છે.


તમને જણાવી દઈએ કે ,  ‘હીરામંડી’ માં મનીષા કોઈરાલા, સોનાક્ષી સિંહા, અદિતિ રાવ હૈદરી, રિચા ચઢ્ઢા, શર્મિન સેહગલ, સંજીદા શેખ, ફરદીન ખાન, શેખર સુમન, અધ્યયન સુમન અને ફરીદા જલાલ જેવા દિગ્ગ્જ કલાકારો મુખ્ય ભુમિકમાં છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Dhurandhar 2| ‘ધુરંધર 2’ નો એક એવો અંત જે ફિલ્મના ડાયરેક્ટરે પણ નહીં વિચાર્યો હોય! ફેન્સના AI વીડિયોએ ખોલ્યા રહસ્યો
Shah Rukh Khan Oscar Post| કિંગ ખાન ભાવુક! ઓસ્કર ટીમનો આભાર માનતા શાહરૂખે લખ્યું ‘આજે મને ગર્વ છે’, જાણો શું છે આખી વાત
Prakash Raj Controversy Ramayana| પ્રકાશ રાજે વટાવી હદ! રામલક્ષ્મણ વિશે એવું તે શું બોલ્યા કે મચ્યો ખળભળાટ
Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેકલીન આપશે સૌથી મોટો ફટકો! 200 કરોડના કેસમાં સરકારી સાક્ષી બનીને ખોલશે ઠગના રહસ્યો
Exit mobile version