Site icon

Hera pheri 3: હેરા ફેરી 3 માં થઇ આ અભિનેત્રી ની એન્ટ્રી!પોસ્ટ શેર કરી આપ્યો સંકેત

Hera pheri 3: હેરા ફેરી 3 ની જાહેરાત બાદ થી લોકો આ ફિલ્મ ને લઈને ખુબ ઉત્સાહિત છે. હવે આ ફિલ્મ ની લીડ અભિનેત્રી ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

hera pheri 3 tabu teases reunion with priyadarshan in akshay, sunil and paresh rawal film

hera pheri 3 tabu teases reunion with priyadarshan in akshay, sunil and paresh rawal film

News Continuous Bureau | Mumbai

Hera pheri 3: હેરા ફેરી 3 ની જાહેરાત બાદ થી લોકો આ ફિલ્મ ને લઈને ખુબ ઉત્સાહિત છે. પ્રિયદર્શન એ તેમના જન્મદિવસ પર આ ફિલ્મ ની જાહેરાત કરી હતી. હેરા ફેરી 1 અને 2 માં અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી અને પરેશ રાવલ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. હવે આ ફિલ્મ ની લીડ અભિનેત્રી ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Kangana ranaut: ઇમર્જન્સી ના ના ચાલવા થી કંગના ને થયું અધધ આટલું નુકસાન, ફિલ્મ બનાવવા અભિનેત્રી એ કર્યું હતું આવું કામ

હેરા ફેરી 3 માં થઇ તબ્બુ ની એન્ટ્રી?

અક્ષય કુમારે હેરા ફેરી ના ડાયરેક્ટર પ્રિયદર્શન ને તેમના જન્મદિવસ ની શુભેચ્છા પાઠવી હતી જેના જવાબ માં પ્રિયદર્શને લખ્યું, ‘અક્ષય, તમારી શુભેચ્છાઓ બદલ ખૂબ ખૂબ આભાર. બદલામાં હું તમને ભેટ આપવા માંગુ છું, હું ‘હેરા ફેરી 3’ કરવા માટે તૈયાર છું, શું તમે તૈયાર છો?’પ્રિયદર્શને આ પોસ્ટમાં અક્ષય, સુનીલ અને પરેશને ટેગ કર્યા. જોકે, પ્રિયદર્શન તબ્બુને ટેગ કરવાનું ભૂલી ગયો. આવી સ્થિતિમાં, તબ્બુએ પ્રિયદર્શનની પોસ્ટ શેર કરી અને લખ્યું, ‘બધું તૈયાર છે, પણ મારા વિના કાસ્ટ પૂર્ણ થશે નહીં પ્રિયદર્શન સર.’


તબ્બુની આ પોસ્ટ જોઈને લોકો અનુમાન લગાવી રહ્યા છે કે તબ્બુ ‘હેરા ફેરી 3’માં પણ જોવા મળશે.મીડિયા રિપોર્ટ મુજબ તબ્બુ ઉપરાંત ગુલશન ગ્રોવર પણ હેરા ફેરી 3 થી વાપસી કરી રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rashmika Mandanna Effect: રશ્મિકાના રિસેપ્શન લુકે મૈસૂર સિલ્ક ઉદ્યોગમાં લાવી તેજી, દેશભરમાંથી ઓર્ડરનો વરસાદ; જાણો શું છે સાડીની વિશેષતા
Dhurandhar 2 Spoiler Alert: ધુરંધર 2 માં યામી ગૌતમની એન્ટ્રી? વાયરલ સ્ક્રીનશોટે મચાવ્યો હંગામો, જાણો એક્ટ્રેસ ના ‘સિક્રેટ રોલ’ પાછળનું સત્ય!
Dhurandhar 2 First Review: ‘ધુરંધર 2’ નો પહેલો રિવ્યુ આવ્યો સામે: એક્ટર દાનિશ પંડોરે રિલીઝ પહેલા જ મચાવ્યો હંગામો, રણવીર સિંહ વિશે કહી આવી વાત
Yo Yo Honey Singh Delhi Concert Clash: દિલ્હીમાં હની સિંહના શોમાં મચી બબાલ! સ્પોન્સર ટીમ અને ફેન્સ વચ્ચે મારામારી, વિડીયો થયો વાયરલ
Exit mobile version