News Continuous Bureau | Mumbai
War 2: યશરાજ ની સ્પાય યુનિવર્સ ની ફિલ્મ વોર ની સિક્વલ વોર 2 આવી રહી છે. આ ફિલ્મમાં રિતિક રોશન સાથે જુનિયર એનટીઆર જોવા મળશે. આ ફિલ્મને લઈને લોકો ખુબ ઉત્સાહિત છે. થોડા દિવસો પહેલા જુનિયર એનટીઆર ફિલ્મના શૂટિંગ માટે મુંબઇ આવ્યો હતો. મુંબઇ માં રિતિક રોશન અને એનટીઆર પર એક્શન સીન ફિલ્માવવામાં આવવાના હતા. હવે ફિલ્મ ના સેટ પર ની કેટલીક તસવીરો લીક થઇ છે.
આ સમાચાર પણ વાંચો: Nita Ambani: નીતા અંબાણીના મેકઅપમેનનો દિવસનો પગાર કેટલો? જાણો અહીં..
વોર 2 ના સેટ ની રિતિક અને જુનિયર એનટીઆર ની તસવીરો થઇ લીક
થોડા દિવસો પહેલા જ રિતિક રોશન અને જુનિયર એનટીઆર એ વોર 2 નું શૂટિંગ શરૂ કરી દીધું હતું. હવે વોર 2 ના સેટ પરની કેટલીક તસવીરો લીક થઇ છે જેમાં રિતિક રોશન એક્શન મોડ માં જોવા મળી રહ્યો છે તો જુનિયર એનટીઆર કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહ્યો છે.
Look At #HrithikRoshan Royalness And Inbuilt Body Iskoo War2 ka Main Hero Khethe Hyy 🥵💥💥
I Can Bet My Entire Property HrithikRoshan Can Eat 100s of SideCharacter Ntr 👍🏻..#War2 pic.twitter.com/tSe6339uJW
— Akash Roshan 👺 (@Rowdyboy60) April 16, 2024
તમને જણાવી દઈએ કે ફિલ્મ વોર માં રિતિક રોશન અને ટાઇગર શ્રોફ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. હવે વોર 2 માં રિતિક રોશન અને જુનિયર એનટીઆર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)