Site icon

Hrithik roshan Deb mukherjee funeral: હાથ માં સ્ટિક લઇ દિગ્દર્શક અયાન મુખર્જી ના પિતા ના અંતિમ સંસ્કાર માં પહોંચ્યો રિતિક રોશન, વિડીયો થયો વાયરલ

Hrithik roshan Deb mukherjee funeral: બોલિવૂડ ડિરેક્ટર અયાન મુખર્જી ના પિતા અને અભિનેતા દેબ મુખર્જીનું હોળી ના દિવસે નિધન થયું. દેબ મુખર્જી ના અંતિમ સંસ્કાર માં રિતિક રોશન હાથ માં સ્ટિક લઇ પહોંચ્યો હતો.જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

hrithik roshan walks with the help of the elbow crutches as he attends deb mukherjee funeral

hrithik roshan walks with the help of the elbow crutches as he attends deb mukherjee funeral

News Continuous Bureau | Mumbai

Hrithik roshan Deb mukherjee funeral: બોલિવૂડ ડિરેક્ટર અયાન મુખર્જી ના પિતા અને અભિનેતા દેબ મુખર્જીનું હોળી ના દિવસે નિધન થયું હતું. દેબ મુખર્જી છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા હતા.તેમના અંતિમ સંસ્કાર વિલે પાર્લે ના સ્મશાન ગૃહ માં કરવામાં આવ્યા હતા. દેબ મુખર્જી ના અંતિમ સંસ્કાર માં રિતિક રોશન હાથ માં સ્ટિક લઇ પહોંચ્યો હતો. .        

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Kartik aaryan and Sreeleela: શું ખરેખર શ્રીલીલા ને ડેટ કરી રહ્યો છે કાર્તિક આર્યન? અભિનેતા ને માતા એ આઈફા એવોર્ડ દરમિયાન ભાવિ પુત્રવધૂ વિશે કહી આવી વાત

દેબ મુખર્જી ના અંતિમ સંસ્કાર માં પહોંચ્યો રિતિક રોશન 

રિતિક રોશન અયાન મુખર્જી ના પિતા અને અભિનેતા દેબ મુખર્જી ના અંતિમ સંસ્કાર માં પહોંચ્યો હતો જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. રિતિક ને પગે ઇજા થઇ હોવા છતાં તે તેના મિત્ર ના પિતા ને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યો હતો. આ દરમિયાન રિતિક સ્ટિક ના સહારે ચાલતો જોવા મળ્યો હતો.


તમને જણાવી દઈએ કે વોર 2 ના શૂટિંગ દરમિયાન રિતિક ને પગ માં ઇજા થઇ હતી.ડોકટરો એ રિતિક ને આરામ કરવાની સલાહ આપી છે. વોર 2 ને અયાન મુખર્જી ડિરેક્ટ કરી રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kishore Kumar: કેન્ટીનનું દેવું ચૂકવવાના ફાંફા હતા અને બની ગયું સુપરહિટ ગીત! કિશોર કુમારનો આ રમુજી કિસ્સો જાણીને હસી પડશો
Kiara Advani On Toxic: કિયારા અડવાણીએ ‘ટોક્સિક’ માં પોતાના રોલ વિશે કર્યો ખુલાસો; ડાયરેક્ટર ગીતુ મોહનદાસ સાથે કામ કરવાને લઈને કહી આ વાત
Tarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ બન્યા કારણ? ૧૨ વર્ષની લાંબી રાહ બાદ જમીલ જમાલી ‘તારક મહેતા’ શોનો બન્યા હતા હિસ્સો, જાણો અજાણ્યો કિસ્સો!
shahrukh khan king: ઈરાન-અમેરિકા યુદ્ધની અસર બોલિવૂડ પર! શાહરૂખ ખાને દુબઈ જવાનું ટાળ્યું, મુંબઈમાં જ તૈયાર થશે ‘કિંગ’નો ભવ્ય સેટ
Exit mobile version