Site icon

IIFA 2024: IIFA 2024 ની ઇવેન્ટ માં જોવા મળ્યો શાહરૂખ ખાનનો અલગ અંદાજ, કિંગ ખાન ના લુક પર ચાહકોએ આપી આવી પ્રતિક્રિયા

IIFA 2024: શાહરુખ ખાને IIFA 2024 ની મુંબઈ માં આયોજિત ઇવેન્ટ માં હાજરી આપી હતો જ્યાં તે અલગ જ અંદાજ માં જોવા મળ્યો હતો. શાહરુખ ખાન ના નવા લુક ને જોઈને તેના ચાહકો એ વિવિધ પ્રતિક્રિયા આપી છે

iifa 2024 fans are impressed by shahrukh khan new look

iifa 2024 fans are impressed by shahrukh khan new look

News Continuous Bureau | Mumbai

IIFA 2024: શાહરુખ ખાન અને કરણ જોહર આ વર્ષ ના IIFA 2024 ને હોસ્ટ કરવાની તૈયારી કરી રહ્યા છે. દરમિયાન ગઈકાલે IIFA 2024 ની મુંબઈ માં આયોજિત ઇવેન્ટ માં શાહરુખ ખાને હાજરી આપી હતી. આ દરમિયાન શાહરુખ ખાન ના લુક એ બધાને ચોંકાવી દીધા હતા. શાહરુખ ખાન ના નવા લુક ને જોઈને તેના ચાહકો એ વિવિધ પ્રતિક્રિયા આપી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Aishwarya rai: માતા અને દીકરી આરાધ્યા સાથે ગણેશ પંડાલ પહોંચી ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન વગર લીધા બાપ્પા ના આશીર્વાદ, જુઓ વિડીયો

શાહરુખ ખાન ના લુક પર લોકો ની પ્રતિક્રિયા 

શાહરુખ ખાન આ ઇવેન્ટ માં ઓલ બ્લેક લુક માં જોવા મળ્યો હતો. આ દરમિયાન  શાહરૂખ ખાને પોતાનો નવો લુક જાહેર કર્યો હતો.અભિનેતા ની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ પઠાણ અને જવાન માં લાંબા વાળ માં જોવા મળેલ શાહરુખ આ ઇવેન્ટ માં ટૂંકા વાળ માં જોવા મળ્યો હતો.આ ઇવેન્ટ આમ  શાહરુખ ખાન એ તેના મોટા દીકરા આર્યન ખાન ની બ્રાન્ડ D’YAVOL Luxury Collective ની બ્લેક કેપ પહેરી હતી.શાહરૂખની હાજરીએ આ ઇવેન્ટ ને  ખાસ બનાવી હતી.


શાહરુખ ખાન નો આ લુક તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો શાહરુખ ખાન ના આ નવા લુક ના વખાણ કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranveer Singh vs Sara Arjun: રણવીરની એનર્જી સામે સારા પણ ટકી ગઈ! ‘શરારત’ ગીત પર જોરદાર પરફોર્મન્સ; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.
Dhurandhar 2 Box Office Collection: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી: ૨ દિવસમાં ૨૨૬ કરોડ પાર! ડાયરેક્ટર આદિત્ય ધરે આ ખાસ લોકોને આપ્યો જીતનો શ્રેય
Reptile OTT Review: OTT પર ધમાલ મચાવી રહી છે ૨ કલાક ૧૪ મિનિટની આ ક્રાઇમ થ્રિલર: સસ્પેન્સ જોઈને ઉડી જશે હોશ, જાણો ક્યાં જોવી?
TRP Week 10 Report:: વર્લ્ડ કપ ફાઈનલના ક્રેઝમાં ‘નાગિન 7’ ફેંકાઈ, જેઠાલલે લગાવી લાંબી છલાંગ; જાણો આ અઠવાડિયાના ટોપ 20 શોની યાદી
Exit mobile version