IND vs NZ Virat kohli: ભારત વિ ન્યુઝીલેન્ડ ની મેચ શરૂ થતા પહેલા ની વિરાટ કોહલી ની એક ઘટના કેમેરામાં થઇ કેદ, પત્ની અનુષ્કા શર્મા નું રિએક્શન પણ થયું વાયરલ

ind vs nz match virat kohli anushka sharma exchange flying kiss
ind vs nz match virat kohli anushka sharma exchange flying kiss

News Continuous Bureau | Mumbai 

 

IND vs NZ Virat kohli: ગઈકાલે ક્રિકેટ વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ મેચ મુંબઈ ના વાનખેડે સ્ટેડિયમ માં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. આ દરમિયાન ઘણા સ્ટાર્સ ટીમ ઇન્ડિયા ને સપોર્ટ કરવા વાનખેડે સ્ટેડિયમમાં પહોંચ્યા હતા.બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા પણ તેના પતિ વિરાટ કોહલી ને ચીયર કરવા વાનખેડે સ્ટેડિયમ માં હાજર હતી. અનુષ્કા વિરાટ કોહલી ના દરેક શોટ પર ચીયર કરતી જોવા મળી હતી.હવે વિરીયાત કોહલી નો એક વિડીયો વાયરલ થઇ થયો છે જેમાં વિરાટ અનુષ્કા ને ફ્લાઈંગ કિસ આપતો જોવા મળ્યો હતો. 

 

વિરાટ કોહલી એ આપી અનુષ્કા ને ફલાઇંગ કિસ 

ગઈકાલે વાનખેડે સ્ટેડિયમમાં વર્લ્ડકપ સેમીફાઈનલમાં ભારત ની જીત થઇ હતી. વિરાટ અને ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા આવેલી અનુષ્કાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. આ દરમિયાન વિરાટ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો માં જોઈ શકાય છે કે ભારતે ટોસ જીતી ને બેટિંગ લીધી હતી દરમિયાન વિરાટ પીચ પર જતા પહેલા અનુષ્કા ને ફ્લાઈંગ કિસ આપે છે જેના જવાબ માં અનુષ્કા પણ વિરાટ ને ફ્લાઈંગ કિસ આપે છે. 


આ દરમિયાન હજુ એક તસવીર વાયરલ થઇ રહી છે. આ મેચ દરમિયાન વિરાટ કોહલીએ પોતાની 50મી સદી ફટકારી ત્યારે અનુષ્કા એવિરાટની ફ્લાઈંગ કિસનો ​​જવાબ ફ્લાઈંગ કિસથી આપ્યો હતો.


આ દરમિયાન સચિન તેંડુલકર અને ડેવિડ બેકહામ પણ વિરાટને ચીયર અપ કરતા જોવા મળ્યા હતા.

આ સમાચાર પણ વાંચોઃ ટાઇગર 3 ના મેકર્સ ને લાગ્યો મોટો ઝટકો, આ ઓનલાઇન પ્લેટફોર્મ પર લીક થઇ સલમાન ખાન ની ફિલ્મ

 

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!