Ranbir kapoor IND vs NZ match: ભારત વિ ન્યૂઝીલેન્ડ ની સેમિફાઇનલ મેચ જોવા પહોંચ્યો રણબીર કપૂર, ભારતીય ક્રિકેટ ટીમને સપોર્ટ કરવા ઉપરાંત કર્યું આ કામ, વિડીયો થયો વાયરલ

Ranbir Kapoor support team india and also promote his film animal at Ind Vs NZ match
Ranbir Kapoor support team india and also promote his film animal at Ind Vs NZ match

News Continuous Bureau | Mumbai

 Ranbir kapoor IND vs NZ match: ગઈકાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સેમીફાઈનલ મેચ રમાઈ હતી જેમાં ભારત ની જીત થઇ હતી.આ દરમિયાન રણબીર કપૂર પણ ભારતીય ક્રિકેટ ટીમ ને ચીયર કરવા સ્ટેડિયમ માં હાજર હતો. આ દરમિયાન રણબીર કપૂર તેની આગામી ફિલ્મ એનિમલ નું પ્રમોશન કરતો પણ જોવા મળ્યો હતો. હવે સ્ટેડિયમ માંથી તેની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. 

 

રણબીર કપૂરે કર્યું એનિમલ નું પ્રમોશન 

પીચ પર મેચ પહેલાની ચર્ચા દરમિયાન રણબીર કપૂર ત્યાં પહોંચ્યો હતો જ્યાં તેને ‘એનિમલ’ વિશે વાત કરી હતી. તેણે કહ્યું, “એનિમલ એક પારિવારિક ક્રાઈમ ડ્રામા છે. તે તેના વિશે છે કે કેવી રીતે આ પાત્ર તેના પરિવારને બચાવવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. તે કંઈક એવું છે કે કેવી રીતે દેશ અમારી ટીમને બચાવવા માટે જુએ છે અને કપ જીતવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.”


રણબીરે જણાવ્યું કે તેણે ઘણી ક્રિકેટ મેચ લાઈવ જોઈ છે. તેણે કહ્યું કે રોહિત શર્મા તેનો ફેવરિટ ક્રિકેટર છે અને રણબીર તેનો મોટો ફેન છે.


તમને જણાવી દઈએ કે રણબીર કપૂર ઉપરાંત જોન અબ્રાહિમ, વિકી કૌશલ, કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, નિયા શર્મા જેવા ઘણા સ્ટાર્સ વાનખેડે સ્ટેડિયમ ક્રિકેટ મેચ જોવા પહોંચ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Bigg boss 17: બિગ બોસ 17 ના ઘરમાં અંકિતા લોખંડે અને વિકી જૈન ના સંબંધમાં આવી ખટાશ, એકબીજા પર દોષારોપણ કરતા કહી આવી વાત

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!