Site icon

Anant and radhika 2nd pre wedding bash: અનંત અને રાધિકા ના બીજા પ્રિ વેડિંગ ફંક્શન માં મનોરંજન નો ડબલ ડોઝ, ગુરુ રંધાવા સાથે આ વિદેશી ગાયક કરશે પરફોર્મ

Anant and radhika 2nd pre wedding bash: અનંત અને રાધિકા ના બીજા પ્રિ વેડિંગ ફંક્શન ક્રુઝ પર યોજવાના છે. હવે સામે આવેલી માહિતી મુજબ આ ફંક્શનમાં ગુરુ રંધાવા પણ પરફોર્મન્સ આપવાનો છે પરંતુ આ વખતે તેની સાથે એક વિદેશી ગાયક પણ જોડાશે.

Indian singer guru randhawa perform with american rapper pitbull at Anant and radhika 2nd pre wedding bash

Indian singer guru randhawa perform with american rapper pitbull at Anant and radhika 2nd pre wedding bash

News Continuous Bureau | Mumbai

Anant and radhika 2nd pre wedding bash: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ની શરૂઆત માર્ચ મહિનામાં થઇ હતી. આ ફંક્શન ગુજરાત ના જામનગર માં યોજાયા હતા. હવે અનંત અને રાધિકા ના બીજા પ્રિ વેડિંગ ફંક્શન નું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન એક ભવ્ય ક્રુઝ પર કરવામાં આવ્યું છે જેમાં અંબાણી પરિવારે 800 લોકો ને આમંત્રણ આપ્યું છે. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે ગુરુ રંધાવા અને વેદેશી ગાયક પિટબુલ આ પાર્ટીમાં તેમના ગીતોથી બધાનું મનોરંજન કરશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Anant-Radhika 2nd pre wedding: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના બીજા પ્રિ વેડિંગ નું કાર્ડ થયું વાયરલ, જાણો કાર્યક્રમ ની સૂચિ વિશે

 

અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ માં ગુરુ રંધાવા અને પિટબુલ નું પરફોર્મન્સ 

મીડિયા રિપોર્ટ મુજબ ભારતીય ગાયક ગુરુ રંધાવા અને અમેરિકન રેપર પિટબુલ અનંત અને રાધિકા ના ચાર દિવસીય બીજા પ્રી-વેડિંગ બેશમાં પરફોર્મ કરે તેવી અપેક્ષા છે.એક સૂત્રએ મીડિયા ને જણાવ્યું હતું કે, “ગુરુ રંધાવા બીજા દિવસે ઇવેન્ટમાં પિટબુલ સાથે પરફોર્મ કરશે. તે એક મજેદાર કોલેબ હશે જ્યાં મહેમાનો ગુરુના સંગીત અને પિટબુલની ધૂનનો આનંદ માણશે.”ગુરુએ અગાઉ પીટબુલ સાથે 2019માં ‘સ્લોલી-સ્લોલી’ ગીત પર કામ કર્યું હતું.


મીડિયા રિપોર્ટ મુજબ અનંત અને રાધિકા ના બીજા પ્રિ વેડિંગ ના પ્રથમ દિવસે, મહેમાનો પાલેર્મોથી ક્રૂઝ પર પાર્ટી કરશે. સ્વાગત લંચ માણ્યા પછી, તેઓ સ્ટેરી નાઇટમાં ભાગ લેશે. બીજા દિવસે, તેઓ ‘અ રોમન હોલિડે’ ના ભાગરૂપે સવારે 11:00 થી સાંજે 7:00 વાગ્યા સુધી રોમ શહેરનો પ્રવાસ કરશે અને ત્યારબાદ રાત્રે ટોગા પાર્ટી કરશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranveer Singh vs Sara Arjun: રણવીરની એનર્જી સામે સારા પણ ટકી ગઈ! ‘શરારત’ ગીત પર જોરદાર પરફોર્મન્સ; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.
Dhurandhar 2 Box Office Collection: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી: ૨ દિવસમાં ૨૨૬ કરોડ પાર! ડાયરેક્ટર આદિત્ય ધરે આ ખાસ લોકોને આપ્યો જીતનો શ્રેય
Reptile OTT Review: OTT પર ધમાલ મચાવી રહી છે ૨ કલાક ૧૪ મિનિટની આ ક્રાઇમ થ્રિલર: સસ્પેન્સ જોઈને ઉડી જશે હોશ, જાણો ક્યાં જોવી?
TRP Week 10 Report:: વર્લ્ડ કપ ફાઈનલના ક્રેઝમાં ‘નાગિન 7’ ફેંકાઈ, જેઠાલલે લગાવી લાંબી છલાંગ; જાણો આ અઠવાડિયાના ટોપ 20 શોની યાદી
Exit mobile version