Site icon

Ira khan and Nupur shikhre: લગ્ન ના બંધન માં બંધાયા ઇરા ખાન અને નૂપુર શિખરે, મહારાષ્ટ્રીયન નહિ પરંતુ આ રીતિ રિવાજ મુજબ કર્યા મેરેજ, જુઓ વિડીયો

Ira khan and Nupur shikhre: આમિર ખાન ની દીકરી ઇરા ખાન અને નૂપુર શિખરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. મીડિયા રિપોર્ટ મુજબ બંને મહારાષ્ટ્રીયન રીતિ રિવાજ મુજબ લગ્ન કરવાના હતું. પરંતુ બંને એ ના હિન્દુ ના મુસ્લિમ પરંતુ ક્રિશ્ચ્યન રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા છે.

ira khan tied knot with nupur shikhare had christian rituals

ira khan tied knot with nupur shikhare had christian rituals

News Continuous Bureau | Mumbai

Ira khan and Nupur shikhre: બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન ની દીકરી ઇરા ખાન તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન ના બંધન માં બંધાઈ ગઈ છે. ઇરા અને નૂપુરે 3 જાન્યુઆરી એ રજીસ્ટર મેરેજ કરી લીધા હતા. ત્યારબાદ બંને ના ભવ્ય લગ્ન નું આયોજન ઉદયપુર માં કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ ઉદયપુર માં લગ્ન ના પ્રિ વેડિંગ ફંક્શન યોજાયા હતા. ત્યારબાદ ગઈકાલે બંને ખુબ ધૂમધામ થી ક્રિશ્ચ્યન રીતિ રિવાજ મુજબ લગ્ન ના બંધન માં બંધાયા હતા. જેનો વિડીયો સામે આવ્યો છે. 

Join Our WhatsApp Community

 

ઇરા અને નૂપુરે ક્રિશ્ચ્યન રીતિ રિવાજ મુજબ કર્યા લગ્ન 

ઇરા અને નૂપુર ના લગ્ન નો વિડીયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે, ઉદયપુરની હોટેલ તાજ અરવલી પેલેસ ના મયુર બાગને વ્હાઇટ થીમથી સજાવવામાં આવ્યો છે.ઇરા સફેદ કલર ના ગાઉન માં સુંદર લાગી રહી છે જયારે નૂપુર પેન્ટ સૂટમાં હેન્ડસમ લાગી રહ્યો છે. ઇરા ખાન હાથમાં ફૂલનો ગુલદસ્તો લઈને નૂપુર સાથે રેડ કાર્પેટ પર વોક કરતી જોવા મળી રહી છે.


મીડિયા રિપોર્ટ મુજબ લગ્ન બાદ વર-વધુ ના પરિવાર આજે 11 જાન્યુઆરીએ મુંબઈ પરત આવશે ત્યારબાદ 13 જાન્યુઆરી એ મુંબઈ માં ભવ્ય રિસેપ્શન યોજાશે.

આ સમાચાર પણ વાંચો : Ira khan and Nupur shikhre: ઇરા ખાન ના હાથ પર સજી નૂપુર ના નામ ની મહેંદી, લગ્ન ના પ્રી વેડિંગ ફંક્શન માં જોવા મળ્યો વર-વધુ નો જબરજસ્ત ડાન્સ, જુઓ વિડિયો

Ranveer Singh: કોર્ટના શરણે રણવીર સિંહ! ‘કાંતારા’ વિવાદમાં થયેલા કેસથી છુટકારો મેળવવા કરી કાનૂની લડાઈ શરૂ
Toxic Cast Update: રોકી ભાઈનો નવો પાવર! ‘ટોક્સિક’ માં જોડાયા આ બે દમદાર કલાકારો
KSBKBT 2 Update: મિહિરના પગ નીચેથી જમીન સરકી જશે! વૃંદાનું રહસ્ય ખુલતા જ તુલસી લેશે મોટો નિર્ણય; જાણો શું છે પરી-અજયના લગ્નનું કનેક્શન.
Vijay Rashmika Wedding: વિજય અને રશ્મિકાના ડેસ્ટિનેશન વેડિંગ! સત્તાવાર જાહેરાત બાદ કપલ ઉદયપુર જવા રવાના; લગ્નની તૈયારીઓ શરૂ
Exit mobile version