Site icon

Shweta bachchan: શું શ્વેતા બચ્ચન અને તેના પતિ નિખિલ નંદા ના સંબંધ માં આવી ખટાશ? અમિતાભ બચ્ચન દ્વારા દીકરી ને બંગલો ગિફ્ટ કર્યા બાદ ચર્ચા એ પકડ્યું જોર

Shweta bachchan: અમિતાભ બચ્ચન ની પુત્રી શ્વેતા નંદા ફરી ચર્ચા માં આવી છે. જ્યારથી અમિતાભ બચ્ચને દીકરી શ્વેતા ને પોતાનો બંગલો ગિફ્ટ કર્યો છે. ત્યારથી, બિગ બીની દીકરી શ્વેતા ની પર્સનલ લાઈફ હેડલાઇન્સમાં છે.

is everything ok with shweta bachchan and nikhil nanda relationship

is everything ok with shweta bachchan and nikhil nanda relationship

News Continuous Bureau | Mumbai

Shweta bachchan: શ્વેતા બચ્ચનના લગ્ન દિલ્હી ના બિઝનેસ મેન નિખિલ નંદા સાથે થયા હતા. નિખિલ નંદા તેના પરિવાર સાથે દિલ્હી માં રહે છે. પરંતુ  શ્વેતા બચ્ચન મોટાભાગે તેના પતિને બદલે બચ્ચન પરિવાર સાથે વધુ જોવા મળે છે.  કહેવાય છે કે શ્વેતા જલસામાં તેના પિતા ના ઘરે રહે છે. આ જ કારણ છે કે લોકો એ જાણવા માટે ઉત્સુક છે કે શું તેના અને નિખિલ નંદા ના છૂટાછેડા થઇ ગયા છે?

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચોઃ Koffee with karan 8:કાજોલ અને રાની મુખર્જી થી હેરાન પરેશાન થઇ ગયો કરણ જોહર, જુઓ કોફી વિથ કરણ નો નવો પ્રોમો

શ્વેતા બચ્ચન નું લગ્નજીવન 

શ્વેતા બચ્ચન ના લગ્ન 1997માં નિખિલ નંદા સાથે થયા હતા. શ્વેતા એ તેના બંને બાળકોને સારી રીતે ઉછેર્યા બાદ પોતાની કારકિર્દી શરૂ કરી હતી.શ્વેતા બચ્ચન વ્યવસાયે લેખિકા અને ફેશન ડિઝાઇનર છે. આ સિવાય તે એક બ્રાન્ડ ચલાવે છે . બીજી તરફ શ્વેતા ના પતિ નિખિલ નંદા એસ્કોર્ટ ગ્રુપના ચીફ ઓપરેટિંગ ઓફિસર છે. નિખિલ દિલ્હી માં રહી ને પોતાનો વ્યવસાય ચલાવે છે જેમાં તેને તેની દીકરી નવ્યા નવેલી નંદા મદદ કરે છે. આમ નિખિલ અને શ્વેતા ના વ્યવસાય અલગ-અલગ છે. શ્વેતાને પોતાના પ્રોફેશનને કારણે ઘણીવાર મુંબઈમાં રહેવાનું થતું રહે છે.. એટલા માટે તે ઘણીવાર તેના પરિવાર સાથે જોવા મળે છે. શ્વેતાના નિખિલ નંદા સાથે સારા સંબંધો છે. બંને વચ્ચે કોઈપણ પ્રકારનો અણબનાવ નથી. 

Kyunki saas bhi kabhi bahu thi 2 spoiler: ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’માં વૃંદા ફોડશે પરી નો ભાંડો, બીજી તરફ તુલસી સામે આવશે મિહિર-નોયના નું સત્ય, જાણો સિરિયલ ના આગામી એપિસોડ વિશે
Samantha Ruth Net worth: નાગા ચૈતન્ય તરફ થી 200 કરોડ ની એલિમની નકાર્યા બાદ પણ લક્ઝરી લાઈફ જીવે છે સામંથા રુથ પ્રભુ, જાણો તેની કુલ કમાણી વિશે
Aishwarya and Salman: ઐશ્વર્યા રાયના ઘરના વેઇટિંગ એરિયામાં આવું કામ કરતો હતો સલમાન ખાન, પ્રહલાદ કક્કડ નો ખુલાસો
Naagin 7: ‘નાગિન 7’માં પ્રિયંકા ચહાર ચૌધરી સાથે રોમાન્સ કરશે આ અભિનેતા, એકતા કપૂર ને મળી ગયો તેનો નાગરાજ
Exit mobile version