Site icon

Isha ambani: શું તમને ખબર છે લાખો રૂપિયા ની બેગ,હજારો રૂપિયા ના જૂતા પહેરે છે ઈશા અંબાણી, તેના સસરાએ તેને ગિફ્ટ માં આપ્યો છે અધધ આટલા કરોડ નો વિલા

Isha ambani: ઈશા અંબાણી મુકેશ અંબાણી ની દીકરી છે આ ઉપરાંત તે રિલાયન્સ 'રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ'ની ડિરેક્ટર છે તો ચાલો જાણીયે બિઝનેસ વુમન ઈશા અંબાણી ની લાઇફસ્ટાઇલ વિશે

isha ambani net worth

isha ambani net worth

News Continuous Bureau | Mumbai

Isha ambani: ઈશા અંબાણી મુકેશ અંબાણી ની દીકરી છે આ ઉપરાંત તે રિલાયન્સ ‘રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ’ની ડિરેક્ટર છે. ઈશા એક કુશળ બિઝનેસ વુમન છે.પોતાની બિઝનેસ સ્ટ્રેટેજી સિવાય ઈશા તેની લાઈફસ્ટાઈલ માટે પણ ચર્ચામાં રહે છે.ઈશા અંબાણીએ તેના બાળપણના મિત્ર આનંદ પિરામલ સાથે 2018માં લગ્ન કર્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આજે પણ આ લગ્ન દેશના સૌથી મોંઘાં લગ્નોમાંથી એક છે.મીડિયા રિપોર્ટ મુજબ ઈશા અંબાણી 800 કરોડની સંપત્તિની માલિક છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Ranveer allahbadia: અભદ્ર ટિપ્પણી બાદ રણવીર અલ્હાબાદિયા એ માંગી માફી, વિડીયો શેર કરતા કહી આવી વાત

ઈશા અંબાણી ની લાઇફસ્ટાઇલ 

આનંદ પિરામલ સાથે લગ્ન કર્યા બાદ ઈશા અંબાણી મુંબઈ ના વર્લી વિસ્તાર માં આવેલા વીલા ગુલીતા માં રહે છે. આ વીલા ઈશા ને તેના સસરા એ ગિફ્ટ માં આપ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આજે એની કિંમત અંદાજે 1000 કરોડ રૂપિયા છે.આ વિલા બહાર થી ડાયમંડ જેવો દેખાય છે. ઈશા અંબાણીનો આ વિલા ‘ગુલિતા’ દેશના સૌથી મોંઘાં મકાનોમાંથી એક છે.


 

ઈશા અંબાણી મોટા ભાગે સ્વિટ્ઝરલેન્ડ માં વેકેશન માણતી હોય છે જેની પાછળ ઈશા લાખો રૂપિયા ખર્ચ કરે છે.આ સિવાય ઈશા તેના આઉટફિટ ને કારણે પણ ચર્ચામાં રહે છે. ઈશા ના બેગ કલેક્શન માં ઘણી મોંઘી બ્રાન્ડ નો સમાવેશ થાય છે જેની કિંમત લાખોમાં છે. ઈશા પાસે 24 લાખ થી માંડીને 31 લાખ સુધી ની બેગ છે.આ ઉપરાંત ઈશા ને જવેલરી નો પણ ખુબ .શોખ છે. ઈશા પાસે હીરાથી લઈને પન્ના સુધીની જ્વેલરી છે, જેની કિંમત કરોડોમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈશાએ તેના પ્રી-વેડિંગ ફંક્શનમાં 165 કરોડ રૂપિયાનો અનકટ ડાયમંડ નેકલેસ પહેર્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 Trailer Release Date: એક્શનનો ઓવરડોઝ! ‘ધુરંધર ૨’ માં રણવીર સિંહ બતાવશે પોતાનો અસલી પાવર, આ દિવસે રિલીઝ થશે ધમાકેદાર ટ્રેલર
Ravi Dubey Sargun Mehta Pregnancy: લગ્નના ૧૨ વર્ષ પછી રવિ દુબે અને સરગુન મહેતાના આંગણે ગુંજશે કિલકારી? વાયરલ તસવીરોએ મચાવી ધૂમ
Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવીની ‘આરોહી’ હવે અસલ જિંદગીમાં પરણશે! ૧૧ માર્ચે કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ના લગ્ન; જાણો વેડિંગ સેલિબ્રેશનનો સંપૂર્ણ પ્લાન
Aishwarya Rai: વહેલી સવારે ૫ વાગ્યે એવું તો શું થયું કે એશ્વર્યા રાય રડમસ થઈ ગઈ? મણિ રત્નમની ફિલ્મનું શૂટિંગ જ્યારે એક્ટ્રેસ માટે બન્યું માથાનો દુખાવો!
Exit mobile version