Site icon

Hardik pandya: હાર્દિક પંડ્યા ના પ્રેમ માં પાગલ છે બોલિવૂડ ની આ અભિનેત્રી, પ્યાર કા પંચનામા માં કરી ચુકી છે કામ

Hardik pandya: હાર્દિક પંડ્યા તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં છે નતાશા સાથે છુટા થયા બાદ હાર્દિક નું નામ અનન્યા પાંડે અને જાસ્મીન વાલિયા સાથે જોડવામાં આવી રહ્યું છે તેવામાં બોલિવૂડ અભિનેત્રી એ ખુલાસો કર્યો કે તેને હાર્દિક પંડ્યા પર ક્રશ છે.

ishita raj crush on cricketer hardik pandya

ishita raj crush on cricketer hardik pandya

News Continuous Bureau | Mumbai

Hardik pandya: હાર્દિક પંડ્યા તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં છે. હાર્દિક પંડ્યા એ અભિનેત્રી નતાશા સ્ટેન્કોવિક સાથે લગ્ન કર્યા હતા પરંતુ થોડા દિવસો પહેલા હાર્દિક અને નતાશાએ તેના છુટા થવાની જાહેરાત કરી હતી. આ સમાચાર થી તેમના ફેન્સ ને મોટો ઝટકો લાગ્યો હતો. નતાશા સાથે છુટા થયા બાદ હાર્દિક નું નામ અનન્યા પાંડે અને જાસ્મીન વાલિયા સાથે જોડવામાં આવી રહ્યું છે તેવામાં બોલિવૂડ અભિનેત્રી એ ખુલાસો કર્યો કે તેને હાર્દિક પંડ્યા પર ક્રશ છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Naga chaitanya: શોભિતા સાથે ધામધૂમ થી કે સાદગી થી બીજા લગ્ન કરશે નાગા ચૈતન્ય? અભિનેતા એ તેના વેડિંગ પ્લાન વિશે કર્યો ખુલાસો

ઇશિતા ને છે હાર્દિક પંડ્યા પર ક્રશ 

એક ન્યુઝ પોર્ટલ સાથે ની વાતચીત દરમિયાન ઇશિતા એ જણાવ્યું કે, “તે એક મહાન ક્રિકેટ ઓલરાઉન્ડર છે. તેને બેટિંગ કરતા જોવાની મજા આવે છે. હું તેને પ્રેમ કરું છું, તે ખરેખર મારા પ્રિય ક્રિકેટરોમાંથી એક છે.” આ ઉપરાંત ઈશિતાએ એ પણ સ્વીકાર્યું કે તેને હાર્દિક પંડ્યા પર ક્રશ છે અને તે તેને ખૂબ પસંદ કરે છે.


ઈશિતા રાજ બોલિવૂડ ની ઘણી ફિલ્મો માં જોવા મળી ચુકી છે પરંતુ ઇશિતા ને લોકો તેની ફિલ્મ પ્યાર કા પંચનામા થી ઓળખે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Cocktail 2: ‘શાહિદ કપૂરનો ડેશિંગ લુક અને કૃતિ-રશ્મિકાનું ગ્લેમર: ‘કોકટેલ 2’ ના ફર્સ્ટ લુકે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ.
Alia Bhatt Trolled: શું આલિયા ભટ્ટ હોસ્ટિંગમાં કાચી પડી? ‘રહેવા દો…’ કહી યુઝર્સે ઉડાવી ખિલ્લી, જાણો શું છે આખો મામલો
Dil To Pagal Hai Songs: 50 વખત રિજેક્ટ થયા બાદ બન્યું આ બ્લોકબસ્ટર ગીત: ઉદિત નારાયણ-લતા મંગેશકરે આપ્યો અવાજ, ફિલ્મે જીત્યા 3 નેશનલ એવોર્ડ!
Dhurandhar 2 Music: શાશ્વત સચદેવે 11 દિવસમાં 14 ગીતો બનાવી રચ્યો ઈતિહાસ, આદિત્ય ધર પણ થયા પ્રભાવિત
Exit mobile version