Site icon News Continuous Bureau | Mumbai

Jaydeep ahlawat on nepotism: આલિયા ભટ્ટ ના સપોર્ટ માં આવ્યો જયદીપ અહલાવત, નેપોટિઝમ પર કહી આવી વાત

Jaydeep ahlawat on nepotism: જયદીપ અહલાવત તેની વેબ સિરીઝ પાતાલ લોક 2 ને લઈને ચર્ચામાં છે. તાજેતર માં જયદીપે એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને નેપોટિઝ્મ પર વાત કરી હતી.

jaideep ahlawat talked about nepotism

jaideep ahlawat talked about nepotism

News Continuous Bureau | Mumbai

Jaydeep ahlawat on nepotism: જયદીપ અહલાવત ની વેબ સિરીઝ પાતાલ લોક 2 ઓટિટિ પર ધૂમ મચાવી રહી છે.આ સિરીઝ માં લોકો ને હાથીરામ એટલે કે જયદીપ અહલાવત નું કામ ખુબ પસંદ આવી રહ્યું છે. તાજેતર માં જયદીપે એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને નેપોટિઝ્મ પર વાત કરી હતી.તેમજ તેને આલિયા ભટ્ટ નો સપોર્ટ પણ કર્યો હતો. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Pushpa 2 OTT release: પુષ્પા 2 ના હિન્દી ઓટીટી રિલીઝ પરથી પણ પડદો ઉઠ્યો, જાણો ક્યારે જોઈ શકશો અલ્લુ અર્જુન ની ફિલ્મ

જયદીપ અહલાવતે કર્યા આલિયા ભટ્ટ ના વખાણ 

જયદીપ અહલાવત ને એક ઇન્ટરવ્યૂ દરમિયાન પૂછવામાં આવ્યું કે ઇન્ડસ્ટ્રીમાં કેટલાક લોકો એવા છે જેમણે તમારા કરતા વધુ સરળતાથી રસ્તો મળી જાય છે શું તેઓ પણ સંઘર્ષ કરે છે? જેના જવાબ માંજયદીપે કહ્યું કે ‘તેમને કોઈ બીજા પ્રકારનો સંઘર્ષ હશે.. હું તમને એક સરળ વાત કહી દઉં, આલિયા ભટ્ટ, તે ખૂબ જ અદ્ભુત અભિનેત્રી છે. જો તે આખો દિવસ ટિપ્પણીઓ વાંચતી રહે તો તેને કેવું લાગશે, એક નેપો કિડ, એક નેપો કિડ.શું એ તેનો વાંક છે કે તેનો જન્મ મહેશ ભટ્ટના ઘરે થયો? તેનો શું વાંક છે? એક બાળક જે છેલ્લા 4 વર્ષથી ફક્ત ફિલ્મો જોઈ રહ્યો છે અને તેના વિશે જ વાત કરી રહ્યો છે.’


જયદીપ અહલાવતે આલિયા ભટ્ટ સાથે ફિલ્મ રાઝી માં કામ કર્યું છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Project Hail Mary: હોલીવુડમાં ‘જાદુ’ની એન્ટ્રી? ‘પ્રોજેક્ટ હેલ મેરી’ પર ‘કોઈ મિલ ગયા’ના સીન્સ કોપી કરવાનો લાગ્યો આરોપ, સોશિયલ મીડિયા પર ફેન્સે લીધો ઉધડો
Lata Asha Memorial Hospital: એશિયાની સૌથી મોટી હોસ્પિટલ હવે મહારાષ્ટ્રમાં! લતા મંગેશકર અને આશા ભોંસલેના નામે થશે નિર્માણ
Abhishek Bachchan IPL Team: IPL ટીમ કેમ ન ખરીદી? અભિષેક બચ્ચને આપ્યો રોકડિયો જવાબ, રમત પ્રત્યેના પોતાના ઝનૂન વિશે કરી ખુલીને વાત
Asha Bhosle Tribute In Pakistan: ભારત વિરોધમાં પાકિસ્તાન ભાન ભૂલ્યું! આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપતા જ સરકારે ફટકારી નોટિસ, જાણો શું છે મામલો
Exit mobile version