Site icon News Continuous Bureau | Mumbai

Jaideep Ahlawat Bhangra Video: જયદીપ અહલાવત રોક્સ, મલાઈકા અરોરા શોક્ડ, અભિનેતા ના ભાંગડા સામે બોલિવૂડ દિવા લાગી ફીકી, જુઓ વિડીયો

Jaideep Ahlawat Bhangra Video: IFFM 2025 દરમિયાન જયદીપ અહલાવતે સ્ટેજ પર કાર્ય એવા ભાંગડા કે મલાઈકા અને મુકેશ છાબરા પણ રહી ગયા દંગ

Jaideep Ahlawat's Bhangra Steals the Show, Malaika Arora Left Behind

Jaideep Ahlawat's Bhangra Steals the Show, Malaika Arora Left Behind

News Continuous Bureau | Mumbai

Jaideep Ahlawat Bhangra Video: બોલીવૂડ  ના ટેલેન્ટેડ એક્ટર જયદીપ અહલાવત હવે માત્ર અભિનયથી નહીં પણ ડાન્સથી પણ ચાહકોના દિલ જીતી રહ્યા છે. મેલબર્નમાં યોજાયેલા ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ (IFFM) 2025 દરમિયાન જયદીપે સ્ટેજ પર એવા ભાંગડા (Bhangra) કર્યા કે મલાઈકા અરોરા (Malaika Arora) પણ તેમની સામે ફીકી લાગી ગઈ.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Kriti Sanon: કૃતિ સેનન એ મુંબઈ ના પાલી હિલ માં લીધું પોતાનું ઘર, પેન્ટ હાઉસ ની કિંમત જાણી તમારા પણ ઉડી જશે હોશ

સ્ટેજ પર શરમાયા, પછી કર્યો ધમાકેદાર ભાંગડો

વિડિઓમાં જોઈ શકાય છે કે જયદીપ શરૂઆતમાં થોડા શરમાતા દેખાય છે, પરંતુ મુકેશ છાબરાની હિમ્મત બાદ તેઓ સ્ટેજ પર આવી જાય છે અને એવા ભાંગડા કરે છે કે આખું ઓડિટોરિયમ ઝૂમી ઉઠે છે. મલાઈકા અને મુકેશ છાબરા પણ તેમને જોઈને ચીયર કરવા લાગે છે.જયદીપના ડાન્સને જોઈને ફેન્સ એટલા ખુશ થયા કે તેઓ “Once More” જેવી બૂમો પાડવા લાગ્યા. જયદીપ થોડા શરમાયા પણ ફરીથી ડાન્સ કરીને બધાનું દિલ જીતી લીધું. સોશિયલ મીડિયા (Social Media) પર આ વિડિઓ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.


IFFM 2025 દરમિયાન જયદીપને ‘પાતાલ લોક સીઝન 2’ (Paatal Lok Season 2) માં ઇન્સ્પેક્ટર હાથીરામ ચૌધરીના રોલ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો છે. આ અવોર્ડ સાથે તેમનો ડાન્સ પણ ઇવેન્ટનો હાઇલાઇટ બની ગયો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version